________________
જીવન સાફલ્ય
આ વિચારથી તેની દીનતા આગળી ગઈ, આત્મગ્લાનિ ચાલી ગઈ.
૮૬
આપણાથી જે અધિક ખરાબ સ્થિતિમાં છે તેમને વિચાર માત્ર દુ:ખને દૂર કરશે અને ભારે કપરી સ્થિતિમાંથી હિંમત જાળવી, શ્રદ્ધા રાખી જેઓએ મહાન સિદ્ધિઓ મેળવી છે તેમના જીવન પ્રસંગેા આપણને પ્રેરણા આપશે.
નીચેની અરખ દેશની કહેવત યાદ રાખવા જેવી છે. મારે પગરખા નથી એ દુઃખ કેાઈના કપાયેલા પગ જોઉં છું, ત્યારે દુઃખ જ નથી લાગતું.'
* બિચારા આંધળા
મનુષ્ય દીનહીન બની જાય, ચેારાશી લાખ જીવયેાનિમાં પેાતે શ્રેષ્ઠ છે એ ભૂલી જાય, ચિંતામણી રત્નથી વધારે મૂલ્ય વાન માનવભવ પેાતાને મળ્યા છે એ સત્ય વિસરી જાય. આથી વિશેષ કરૂણાજનક શું છે ?
જો તમારે ટ્વીન અનવું હોય તે પરમાત્માની સામે બના, આંસુ સારવા હોય તે। જેનામાં અનંત કરૂણા ભરી છે એવા પ્રભુ પાસે આંસુ સારી,
એક અંધની દયા ખાતા કાઇકે કહ્યું: ‘બચારા આંધળે છે!' આ શબ્દો સાંભળી પેલા અધ ભાઇ આલ્યાઃ ‘અધ છું, પણ બિચારા નથી. આ દેહ પાછળ જે સાચા ‘હું’ છે, તેને તેા આ આધત્વ ખિચારૂ પી પણુ શકયું નથી.