________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલ
[ ૮૫
અરે! જેમને ઝુંપડું'ય નથી અને ઉપર આભ તથા નીચે ધરતી છે, તેમને માટે તમે પ્રાર્થના કરી.
માત્ર પ્રાથના કરીને અટકી જવાનું નથી. તમે મન, વચન, કાયાથી તેમને માટે શું કરી શકા એમ છે, તે કર વાના પ્રયત્ન કરો.
× પગરખા વગર ચાલશે X
વિચારાને સ્હેજ નવા વળાંક આપવાથી તમે તમારા દુઃખને હળવું કરી શકશેા, આત્મગ્લાનિમાંથી ખેંચી જશેા. એ વાત તમે કદી ભૂલશેા નહિ કે, તમારા કરતાં દુઃખી મનુષ્યા અનેક છે.
એકવાર એક નાકરને શેઠના કામે ભર ઉનાળાની અપેારે જવું પડયું. નાકર પાસે બૂટ કે ચપલ હતા નહિ. જમીન એટલી બધી તપેલી હતી કે તેના તળીયા દાઝી ગયા. પેાતાની ગરીબીને લીધે તેને પેાતાની જાત ઉપર અત્યંત તિરસ્કાર આન્યા.
તેણે માર્ગમાં જોયું કે, સડકની ખાજુમાં એક માણસને પડેલા જોયા. તેના અને પગ કપાઇ ગયેલા હતા.
પેલા નાકર ભગવાનને મનમાં જ પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘હે પરમ કૃપાળુ પરમાત્મા ! તારા અત્યંત આભાર માનું છું કે મને ભલે પગરખાં પ્રાપ્ત ન થયા પણ મારા ને પગ સામ્રુત છે, '