________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલા
આવા લોકો દુઃખનું આકર્ષણ કરે છે. દુઃખને બોલાવે છે, પિતે દુખી બને છે તથા બીજાને દુઃખી બનાવે છે. તે
એક ગ્રીક કહેવત છે કે, “માણસ જેવું વિચારે તે તે થાય છે. તમારા વિચારો જ તમને સુખી બનાવશે અથવા તમને દુઃખી બનાવશે. તમારી ભાવના જ તમને ઘડે છે અને તમને ભાંગે છે. જો તમે જીવનની ઉજજવળ બાજુ જે તે પ્રેરણા આપનારૂં તમને ઘણું મળી રહેશે.
સેનેકાએ કહ્યું છે કે, માત્ર પિતાના જ દુઃખનો વિચાર કર્યા કરવામાં મનુષ્યને કાંઈ લાભ થતો નથી. એથી તો એ પોતે જ હીન બનવાને, તેની શક્તિઓ ઘટવાની અને પછી પોતાના માનવ બંધુઓ તરફ પણ એનામાં એક નફરત પેદા થવાની અને પોતે દુઃખ વધારવાને.”
આવી આત્મગ્લાનિને પાયે વાર્થ છે. જે મનુષ્ય પિતાના દુઃખનો અફસેસ કરવામાંથી જે ઉંચા ન આવતા હોય, તેઓ બીજાના દુઃખને તે વિચાર જ કરી શકતા નથી અને સ્વાર્થનું વર્તુલ તે હંમેશા ટુંકાતુ જ જાય છે.
જે આત્મગ્લાનિમાંથી તમારે નીકળવું હોય તે સ્વાર્થના ટૂંકા વત્ લમાંથી બહાર આવે. તમારાથી જે વધુ દુઃખી છે તેમને વિચાર કરો, તેમની અનુકંપા કરે, તેમની પ્રત્યે દયા કરે. ૦ બીજા માટે પ્રાર્થના કરે ૦
ફ્રાંસમાં લૂર્દ નામનું કેથેલિક ધર્મનું એક તીર્થસ્થાન