________________
સ્પાવાદની સમજણ ммммммммммммм સિદ્ધિમાગે, મુસિમગે, નિવાણુમગે, નિજ જાણુમગે, અવિતહમવિસંધિં, સવદુખપૃહીણુમગે, ઈત્યંઠિઆ જીવા સિક્ઝતિ, બુર્ઝાતિ, મુચ્ચતિ, પરિણિવાયંતિ, સવદુખાણમાં કરેતિ ?
આ નિન્ય પ્રવચન સત્ય છે, ઉત્તમ છે, કેવલજ્ઞાનીથી પ્રરૂપેલા હેઈ સંપૂર્ણ અને પરિપૂર્ણ એટલે જ્ઞાન અને ગુણથી ભરેલા છે. ન્યાયયુક્ત છે. સર્વ પ્રકારે શુદ્ધ નિષ્કલંક છે, શથને કાપનાર છે, સિદ્ધિને માગે છે, સર્વ કર્મથી રહિત થવાને મુક્તિ માગ છે, નિર્વાણ માગ છે, કમ તાપ નિવારી શીતળતા પામવા માગે છે, પૂર્વાપર સંદેહ રહિત છે, વિરોધ રહિત છે, સર્વ દુઃખને આત્યંતિક ક્ષય કરવા માગે છે, આ માર્ગને વિષે રહેલા છ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સર્વ પ્રકારે નિર્વાણ પામે છે અને સર્વ પ્રકારના દુખને અંત કરે છે.