________________
૮૦ ]
જીવન સાફલ્ય
૯ સ્યાવાદની સૂક્ષ્મતા જ મેવાડના રાજર્ષિ ચગી ચતુરસિંહજીએ કહ્યું છે કેબાહર કહે છે બાવરા,
અંતર કહે અજાણુ બાહર અંતર ઉપરે,
ઉઘા અલખ પીછાણુ એક અનુભવીનું વચન છે કે –
કહે હું નહિ,
* નહિ કહે તો હું હૈ ઔર નહિ કે બિચમેં
જે કુછ હૈ સો હૈ,
૦ નિગ્રંથ પ્રવચનની શ્રેષ્ઠતા ૦
સ્યાદવાદમય જિનવાણી મોક્ષને માગે સ્પષ્ટ દર્શાવે છે. જેઓ રાગ-દ્વેષ રહિત છે, બાહ્ય અને અત્યંતર પરિ ગ્રહ રહિત છે, તેમના પ્રવચન માટે શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે–
અણુમેવ નિર્ગથે પાવયણે સચ્ચે, આણુત્તરે, કેવલિએ પડિપુણે, આઉએ સંમુદ્દે સદ્ધગણે,