________________
શ્યાવાદની સમજણુ
[ ૭૯
જેના વિના લેાકના વ્યવહાર નિવડતા નથી એવા ત્રણ ભુવનના એક માત્ર ગુરુ અનેકાન્તવાદને નમસ્કાર હો.' ‘ પુરૂષાર્થ સિદ્ધયુપાય' માં પૂર્વ શ્રી અમૃતચન્દ્રાચાય કહે છે કે—
એકેના તી ઋથયન્તી, વસ્તુ તત્ત્વ મિતરેણુ ।
અતેન જયતિ જૈની,
નીતિમ સ્થાનનેમિવ ગેાપી ૫
.
જે પ્રકારે દહિનું મથન કરી માખણ કાઢતી ગેાવાલસુ જ્યારે એક હાથે રસી ખેચે છે ત્યારે બીજા હાથે રસી ઢીલી મૂકે છે, પર`તુ રસ્સી છેાડી દેતી નથી. પછી ખીજા હાથે રસી ખેચે છે, ત્યારે પહેલા હાથની રસ્સી શિથિલ કરે છે. આ પ્રમાણે આકષ ણુ અને શિથિલીકરણની ક્રિયાઓ વડે દહિના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરે છે. અનેકાન્ત એક દૃષ્ટિને મુખ્ય કરી બીજાને ગૌણુ કરે છે અને આ પ્રક્રિયા દ્વારા તત્ત્વજ્ઞાન રૂપી અમૃત પ્રાપ્ત કરાવે છે.
જર્મન વિદ્વાન પ્રેા. હુમન્ જેકામી કહે છે કે—
“ જૈન ધમના સિદ્ધાંત પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન અને ધાર્મિક પદ્ધતિઓના અભ્યાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્યાદ્વાદ વડે સર્વ સત્ય વિચારાના દ્વાર ઉઘડી જાય છે.’