________________
રયાવાદની સમજણ
[ ૭૫ mmmuuuuummomumununun જ સ્યાદવાદ સંશયવાદ નથી )
સ્યાદવાદને અર્થ ભૂલેચૂકે પણ અક્કસતામાં ન કર. સ્થાત્ ' પદને અર્થ “કદાચિત્ ” નથી, “સંભવતઃ” નથી, સ્યાદવાદ વસ્તુ સ્વરૂપની ચેકસતા બતાવે છે. - જૈન ધર્મ પ્રત્યેક પદાર્થને અનંત ધર્માત્મક માને છે. જે અનંત ધર્માત્મકતા ન હોય તે કોઈ પદાર્થનું અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ એકી સાથે અનેક ધર્મો કહી શકાતા નથી. તેથી બીજા ધર્મોનું વિધાન કે નિષેધ ન કરતાં કઈ એક ધર્મનું વિધાન કરવું એ સ્યાદવાદ છે. તે
આપણે કહી શકીએ કે અનેકાન્ત વાગ્ય છે અને સ્વાદવાદ વાચક છે.
સ્યાદ્દવાદને સમજવાને જેમને પ્રયત્ન કર્યો નથી તેઓ સ્યાદવાદને સંશયવાદ કહે છે અને એવું માને છે કે સ્યાદવાદ અનિશ્ચયની પ્રરૂપણ કરે છે.
શંકરાચાર્યે સ્યાદવાદને સંશયવાદ કહી એક બ્રાંત ધારણા ઉભી કરી છે.
શંકરાચાર્યની આ ધારણા સંબંધી તેમના ગ્રંથનાં અભ્યાસી પ્રોફેસર હરિભૂષણ અધિકારી લખે છે કે, “જેન ધર્મના સ્યાદવાદ સિદ્ધાંતને જેટલે બેટે સમજવામાં આવ્યો છે, તેટલો અન્ય કોઈ પણ સિદ્ધાંતને નહિ. શંકરાચાર્ય પણ આ દેષથી મુક્ત નથી. તેઓએ પણ આ સિદ્ધાંત પ્રત્યે