________________
૭૬ ]
જીવન સાફલ્ય
જ
અન્યાય જ કરેલ છે. તે વાત અલ્પજ્ઞ પુરુષાને ક્ષમ્ય હાઈ શકતી હતી, પણ જો મને કહેવાના અધિકાર હોય તા હું ભારતના આ મહાન વિદ્વાન માટે તેા અક્ષમ્ય જ કહીશ. જો કે હું આ મહર્ષિને ઘણા આદરની દૃષ્ટિથી દેખું છુ.... એવું જણાય છે કે, તેમણે આ ધર્મના મૂળ શાસ્ત્ર-ગ્રંથાના અધ્યયનની પરવા ન કરી, ’
સ્યાદ્વાદ સ’શયવાદ નથી. સ્યાદ્વાદ સત્યજ્ઞાનની કૂંચી છે. ૦ વચન સાપેક્ષ વ્યવહાર સાથેા ૦
જીવનમાં જેને સ્યાદ્વાદ પચાવ્યા છે તેનામાં સહનશીલતા આવે છે, સમતા કેળવાય છે.
પૂર્વ શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યુ` છે કે— સ્યાદ્વાદ પૂરણ જે જાણે,
નયગભિત જસ · વાચા:
ગુણ પર્યાય દ્રવ્ય જો મુજે,
સાઇ જૈન હૈ સાચા,
પરમ ગુરૂ! જૈન કહા કર્યું હાવે?
જે સ્યાદવાદી છે તે હમેશાં સત્યનું આલ'ખન લેનારા હાય, તેનુ' વચન સાપેક્ષ હેતુપૂર્ણાંકનુ હોય, હિતકારી હાય, મગલમય હોય, તેનામાં હૃદયની વિશાળતા હોય, ગુણુગ્રાહિતા હાય. યારે ય નિરપેક્ષ વચન પાતે મેલે નહિ.