________________
સ્યાાદની સમજણું
( ૭૧
ળાઓ પણ હતા. તેમણે હાથી વિષે ઘણું સાંભળ્યું હતું, પરંતુ તેમાંના ફાઈએ હાથીને કયારેય ‘ જોયા’ ન હતા. તેથી મહાવતને વિનતિ કરી કે, ભાઈ મહાવત! અમને હાથીને અડકવા દે જેથી હાથી કેવા હોય તે અમે જાણી શકીએ.’
6
મહાવતે તેમ કરવાની રજા આપી, એટલે છ આંધળા હાથીને તપાસવા લાગ્યા. તેમાં પહેલાના હાથમાં હાથીને કાન આવ્યા. તેણે કહ્યું, હાથી તા સુપડા જેવા લાગે છે.'
ખીજાના હાથમાં હાથીની સૂંઢ આવી. તેણે કહ્યું, મને તા સાંબેલા જેવા લાગે છે.’
ત્રીજાના હાથમાં દંતશૂળ આવ્યા. તેણે કહ્યું, ‘મને તા એ ભૂંગળા જેવા લાગે છે, ’
ચેાથાના હાથમાં પગ આન્યા. તેણે કહ્યુ', ‘મને તેા એ માટા થાંભલા જેવા લાગે છે.'
6
પાંચમાના હાથમાં પેટ આવ્યું. તેણે કહ્યુ', મને તે એ પખાલ જેવા લાગે છે. ’
"
છઠ્ઠાના હાથમાં પૂછડી આવી. તેણે કહ્યું, · મને તેા હાથી સાવરણી જેવા લાગે છે, '
દરેક આંધળા એમ સમજતા હતા કે પેાતાની વાત સાચી છે અને બીજાની વાત જૂઠી છે, એટલે તેઓ એક બીજાને જૂઠા ઠરાવવા લાગ્યા અને એમ કરતાં ભારે વિખવાદ પેદા થયા.