________________
છે ]
જીવન સાથે
અપેક્ષાએ બેન છે, તેના પતિની અપેક્ષાએ પત્ની છે, તેના પુત્રની અપેક્ષાએ માતા છે. જેની સાથે તેના સારા સંબધા છે તેની અપેક્ષાએ માયાળુ છે. જેની સાથે તેને અણુઅનાવ છે તેની અપેક્ષાએ વઢકણી છે.
દરેક વસ્તુ અન ત ધર્માત્મક છે, તેથી માત્ર એક જ ષ્ટિકાણથી નિશ્ચિત કરેલું વિધાન એકાંત સત્ય Absolute Truth કઈ રીતે માની શકાય ? પ્રત્યેક પદાથ'માં જૂદી જૂદી અપેક્ષાએ જૂદા જૂદા ધર્મના સ્વીકાર કરવા. એક જ વસ્તુમાં દેખાતા જૂદા જૂદા વિરૂદ્ધ ધર્માના તે તે અપેક્ષાએ સ્વીકાર એટલે સ્યાદ્વાદ છે. એક જ સ્ત્રી માતા પણ છે અને પુત્રી પણ છે. પુત્રીની અપેક્ષાએ માતા છે. પિતાની અપેક્ષાએ પુત્રી છે. એક જ સ્ત્રી પત્ની પણ છે અને બેન પણ છે. પતિની અપેક્ષાએ એ પત્ની છે, ભાઇની અપેક્ષાએ એન છે, વિરાધી ઢખાતા ધર્મોના અપેક્ષાપૂર્વક સ્વીકાર કરવાનુ` સ્યાદ્ વાદ શીખવે છે.
સ્યાદ્વાદ મતમતાંતરના વિરાધા પ્રેમપૂર્વક દૂર કરે છે, વાસ્તવિક અવિરાધને સ્પષ્ટ કરે છે અને નિરર્થક વૈમનસ્યથી મુક્ત કરે છે.
• છ અધ અને હાથી -
એક રાજાના રસાલા એક સ્થાનથી બીજે સ્થાન જતાં માગમાં એક ગામડાની ધમ શાળામાં થોભ્યા હતા. ગામના લેાકા આ રસાલા જેવા એકત્ર થયા હતા. તેમાં છ આંધ