________________
૬૮ ]
જીવન સાફલ્ય
..
સમયે ખીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને એટલે દૃષ્ટિઓને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે.
જૈનદર્શન સ્યાદ્વાદને સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. સ્યાદ્ વાદની પદ્ધતિ આપણને એકાંગી વિચાર કરતા અટકાવે છે, કદાગ્રહથી બચાવે છે. તેથી સર્વાંગીણુ વિચાર માટે પ્રેરણા મળે છે. સત્યના જૂદા જૂદા પાસાએથી આપણે પરિચિત થઈએ છીએ. તેથી મન અને બુદ્ધિની વિશાળતા આવે છે. વસ્તુ સ્વરૂપના યથાર્થ દર્શન માટે સ્યાદ્વાદ જ એક સપૂર્ણ પતિ છે.
૦ ઢાલની એ બાજી –
એક ગામના પાદરે કાઈ વીર પુરૂષનું પુતળુ ઉભુ કરવામાં આવ્યું હતું.
6
એ ઘેાડેસ્વારી આ પુતળા પાસે થઈને ગામમાં પ્રવેશ્યા. એક બીજાને કહ્યું કે, ગામની રક્ષા કાજે આ નરવીરે પેાતાના પ્રાણ આપ્યા હશે. ગામના લેાકેાએ તેની સ્મૃતિમાં મહુમાન પ્રગટ કરવા તેની ઢાલને સેનાના એપ આપ્યા છે.’
6
ભાઇ, ઢાલ સાનાની નથી પણ રૂપાની છે.’ બીજાએ કહ્યું.
"
તા શું હું જુઠુ એટલું છું ?' પહેલેા તાડુકા અને મા, ઢાલ તેા સેાનાની છે પણ તારી આવતી લાગે છે, '
આંખે ઝાંખ