________________
જીવન સાફય wwwwwwwwwww નિર્બળ ન જ થવા દેવું જોઈએ. તેથી જડતાની લાગણી આવી જાય છે. ચારિત્રબળના ગુણને ક્રેડરીક નિજોએ આ જડતાની લાગણીને કટ્ટર દુશમન કહ્યો છે. ચારિત્ર બળ જેવા ગુણેની આવશ્યકતા આજ જેવી કયારેય હતી.”
જીવનની સફળતા માટે ચારિત્રનું ઘડતર ખૂબ જ કામનું છે અને ચારિત્રનું ઘડતર સમતલવૃત્તિના સદગુણ વિના કઈ રીતે થશે!