SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાફય wwwwwwwwwww નિર્બળ ન જ થવા દેવું જોઈએ. તેથી જડતાની લાગણી આવી જાય છે. ચારિત્રબળના ગુણને ક્રેડરીક નિજોએ આ જડતાની લાગણીને કટ્ટર દુશમન કહ્યો છે. ચારિત્ર બળ જેવા ગુણેની આવશ્યકતા આજ જેવી કયારેય હતી.” જીવનની સફળતા માટે ચારિત્રનું ઘડતર ખૂબ જ કામનું છે અને ચારિત્રનું ઘડતર સમતલવૃત્તિના સદગુણ વિના કઈ રીતે થશે!
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy