________________
૬૪]
જીવન સાફલ્ય
મગજનું સમતાલપણું એકવાર ગૂમાવ્યા પછી પાછુ આવતા વાર લાગે છે.
પેલા મકવાદ કરનાર થાકી ગયા. બીચારાના ઘાંટા દુઃખવા લાગ્યા. લેાકામાં બેવકૂફ બન્યા.
સામા માણસ ગમે તેમ ખેલે જાય પણ આપણે જો તેના જવામ જ ન આપીએ અને ખામેાશ પકડીએ તા એમાં કઈ આપણને નાનપ નથી લાગતી. ઉલટુ' પરિશુામ સુંદર આવે છે. વ્યવહારમાં પ્રશ'સનીય બને છે, પાપકર્મી પણ ઓછા થાય છે.
સામા માણસ ગાળ દે તેથી કઈ એ ગાળ આપણને ચાંટી જતી નથી. ગાળ ખાલનારનુ મુખ બગડે છે. માટે આવા પ્રસંગેામાં સમતાલપણું, સમતા, સમત્વભાવ રાખવાની જરૂર છે. સમતાભાવને જેટલા કેળવીશું તેટલી પરમાત્મદશા નજીક આવશે.
સમતાલવૃત્તિના સદ્ગુણ એ સમતાનુ પ્રવેશ દ્વાર છે.