________________
તેમાં નવા કહ્યું તે જાળ
સમતલવૃત્તિને સદગુણ
mmmmmmmmmmonmmmmmmmm શિષ્યોને પોતાની વાત સમજાવી રહ્યો હતો. તેની પત્નીએ મેટા અવાજે વાતમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું. ચર્ચા ચાલુ રહી શકે તેવું હતું એટલે સેક્રેટીસે ઘરને દાદર ઉતરી શિ સાથે બહાર જવા માંડયું.
તેની પત્નીથી આ સહન થયું નહિ. ખીજે ભરાઈને તપેલાનું પણ તેને સેક્રેટીસ તથા તેના શિષ્યો પર રેડયું. મગજનું સમતોલપણું સંપૂર્ણ રીતે જાળવી રાખનારા સેક્રે. ટીસે માત્ર એટલું જ કહ્યું: “ભારે ગાજવીજ પછી વરસાદ આવે તેમાં નવાઈ નથી.” ૦ એર બકે ૦
આપણે બીજાના બે શબ્દ સહન કરી શકતા નથી. તરત જ મગ જ ગરમ થઈ જાય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ ” એ સૂત્રને વિસરી જઈએ છીએ.
આ પ્રસંગે ઈદેરનું એક નાનકડું દષ્ટાંત યાદ આવે છે. જ્યારે અમે ઇદેરમાં ચાતુર્માસ હતા, ત્યારની આ વાત છે. પીપલીવાળા જૈન મંદિરના પાછળના ભાગમાં ઉપાશ્રય છે. નીચે એક કૂવે છે, જ્યાં લોકે ૨નાન કરે છે.
સ્નાન કરનાર બે વ્યક્તિઓ વચ્ચે કંઈ ઝઘડો થયો. નાની વાતે મેટું સ્વરૂપ લીધું. બે માણસોમાં એક જવું ખૂબ બેફામ બકવાદ કરતો હતો. જ્યારે સામેને માણસ
ઓર બકે” “ઓર બકો” માત્ર એટલા જ શબ્દોને ઉપયોગ કરતો હતો. પેલો વધારે ખીજાતો જાય.