________________
સમતાલવૃત્તિના સદ્ગુણ
r ev
તે સાંભળીને તપસ્વી સાધુને અત્યંત ક્રોધ થયા. અંધા રામાં તે નાના સાધુને મારવા દોડ્યા. ક્રાાંધ થઈને ચાલતાં વચમાં એક સ્થલ સાથે મસ્તક અફળાઈ જવાથી તે તપસ્વી સાધુ મૃત્યુ પામ્યા. સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યાતિષ્ઠ દેવતામાં ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પૂરૂ થયે ચ્યવીને નકખલ નામના સ્થાનમાં પાંચસે! તપસ્વીઓના કુલપતિની પત્નીથી કૌશિક નામે પુત્ર થયા. માટા થતાં આ તાપસ અત્યંત ક્રાધી હાવાથી તે ચ'ડકૌશિક નામે પ્રખ્યાત થા.
સ
પિતાના મૃત્યુ પછી ચંડકૌશિક તાપસેાના કુલપતિ થયા. મનુષ્ય એકવાર સમતાલપણુ ગૂમાવે અને પશ્ચાત્તાપ ન કરે તેા વારવાર મગજ ગુમાવવાની ટેવ પડે, પછી ક્રાધ સાધારણ વાતમાં પણ આવે, પછી દ્વેષ તીવ્ર અને. આ તેના ક્રમ છે.
આ અત્યંત ક્રાષી ચંડકૌશિક તાપસને પેાતાના વન ઉપર ભારે મૂર્છા હતી. આ વનમાંથી સહેલું ફળ કે પાંદડું તે કાઇને લેવા દેતા નહિ અને જો કાઈ લેતુ તા કુહાડા લઇને તેને મારવા દોડતા.
એક દિવસ ચ'ડકૌશિક કાઈ કાય અર્થે બહાર ગયા હતા ત્યારે શ્વેતાંખી નગરીથી આવેલા કેટલાક રાજપુત્રાએ
આ વનના ફળ, ફૂલ તાક્યા. એટલામાં તે પાછે આવ્યે અને ક્રોધથી પ્રજવલિત થયેલા હાથમાં તીક્ષ્ણ કુહાડા લઈને