________________
સમતાલવૃત્તિના સદ્ગુણુ
[ પ
કૉઈલ માટે આ અત્યંત ગભીર ખામત હતી. એક તા ભાડા વગેરેના ખીલ, આ લેખનના પૈસા આવે તેમાંથી ચૂકવવાના હતા. એક પૈસા તેમની પાસે હતા નહિ અને ખીજું સખ્ત પરિશ્રમ કરી કાર્લાઇલે આ લેખન પુરૂ કર્યું. હતું. તથા એક એક પ્રકરણ લખાઈ રહેતાં તેની નાંધા ફાડી નાખી હતી.
પેાતાના દુઃખને ખંખેરીને કાર્લાઇલ ઉભા થયેા. નવા કાગળા ખરીદ્યા અને તે દિવસની ડાયરીમાં તેને લખ્યું: ‘જાણે મારા અદેશ્ય શિક્ષકે મે લખેલી કાપીજીક તેમને બતાવતા તે જોઈ તેના પાના ફાડી નાખતા કહ્યું: “ છેાકરા ! તારે હજી આનાથી વધુ સારૂં' લખવું જોઈએ.'
·
નિરાશાની ગર્તામાં તમે પડ્યા છે તા તેમાંથી બહાર નીકળેા. જો તમે પડી ગયા હાતા બેઠા થાઓ, બેસી રહ્યા હા તા ઉભા થાઓ, થાભી ગયા હૈા તા તિ કરા.
કોઈ પણ સંચાગામાં મગજનું સમતાલપણું ન ગુમાવે. ૦ ચડકૌશિકના પૂર્વભવ ૦
તાલવાના સાધન અનેક પ્રકારના હાય છે. તેને કાંટા કહેા કે ત્રાજવું કહેા. હિરા તાલવાના કાંટા કે કાલસા તાલવાના કાંટા-કાંટા અનેક પ્રકારના હોય છે. એક જ કાંટે સઘળીય વસ્તુ નથી તેાળાતી, પરંતુ કાંટા પાછળના નિયમ તેનું સમતાલપણુ* Balance છે. કાંટાને–ત્રાજવાને અગ્રેજીમાં Balne કહે છે.