________________
@@@@@ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ િક સ્યાદવાદની સમજણ જ છે
વતુ સ્વરૂપને સમજવા માટે જૈનદર્શને અનેકાત દષ્ટિનો સ્વીકાર કર્યો છે. એકાત દષ્ટિથી વસ્તુ સવરૂપ સમજાતું નથી. વસ્તુમાં અનેક ધમી રહેલા છે, તેથી એકાત દષ્ટિમાં અનેક અશુદ્ધિ આવે છે અને આગ્રહબુદ્ધિ દઢ થતાં કદાહ થાય છે. જ્યારે અનેકાન્ત દષ્ટિથી જ્ઞાન નિર્મળ અને શુદ્ધ બને છે.
જૈનદર્શન વસ્તુ સ્વરૂપને સમજવા માટેની આ દષ્ટિને સ્વાદુવાદ કહે છે.
સ્યાદવાદ” પદમાં બે શબ્દ છે. “સ્થાત્ ” અને “વાદ” સ્યા ? વાસ્તવમાં અવ્યય છે. તેને અર્થ કથંચિત્ કે કોઈ અપેક્ષાથી અમુક દષ્ટિથી એવે છે. “વાદ” શબ્દ સિદ્ધાંત પદ્ધતિનું નિરૂપણ કે, પ્રતિપાદન કરવું એવો થાય છે. તેથી સ્યાદવાદને અપેક્ષાવાદ કે સાપેક્ષ સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંત જૂદા જૂદા દષ્ટિબિંદુએથી વસ્તુ સ્વરૂપને સમજે છે.
એક વસ્તુ એક અપેક્ષાએ એટલે એક દષ્ટિએ એક પ્રકારની છે અને બીજી અપેક્ષાઓ એટલે બીજી દષ્ટિએ તે જ