________________
સમતલવૃત્તિનો સદગુણ
સંપાદકની નેધ છે
જ બદામની મંજરી જ
આબેર કામુ કહે છે કે, “જ્યારે હું અહિયર્સમાં રહેતો હતું ત્યારે આ શિયાળે ખૂબ ધીરજથી પ્રતીક્ષા કરતે હતે. કારણ કે મને ખબર હતી એક રાતે ફેબ્રુઆ રીની એક ઠંડી રાતે-ખીણના બદામના વૃક્ષો સફેદ મંજરીથી છવાઈ જશે અને મારું હૃદય આનંદથી ભરાઈ જતું-જયારે • હું આ સુકુમાર હીમને સાત વર્ષ અને મહાસમુદ્રના પ્રચંડ પવનો સામને કરતાં જેતે. ફળના મૂળ નાખવા માટે એ દરેક વર્ષે આમ જ ટકી રહેતાં.”
જીવન વૃક્ષના મૂળ નાખવા માટે પણ માનસિક સમતેલપણું જાળવી વિપત્તિઓ સામે આમ જ ટકી રહેવાનું છે.
દુખ આવે આપણે નિરાશ થઈ જઈએ છીએ. માનસિક સમતુલા ગુમાવીએ છીએ. આ અસમત્વ Unbalance દુઃખને સામને કરવાની આપણું શક્તિને હણી નાખે છે.
આબેર કામુ કહે છે કે, “જે આપણે મનની કણસવાની ટેવને કાબુમાં રાખીએ, મનની સમતલવૃત્તિ જાળવી રાખીએ તે મન જરૂર દુખની પકડમાંથી મુક્ત થઈ શકે. મનનું અનંત બળ અને મનની વિસ્મય પામવાની શક્તિ જે દબાઈ ગયા છે તેને પ્રગટ થવા દેવા જોઈએ. મનને