________________
૨૨ 1
તપ કરતાં જોયા. એક સિપાઈની નજર છૂપાવેલી પેટી પર પડી અને ચારીના ઋષિને પકડવામાં આવ્યા.
જીવને સાય
ભગવા વસ્ત્ર નીચે આરાપસર માંડવ્ય
'
રાજા સમક્ષ મુદ્દામાલ સાથે તેમને લાવવામાં આવ્યા. રાજાએ કહ્યું, ‘સાધુના લેખાશમાં ચારીના ધંધા વધુ સજાને પાત્ર છે, માટે તેને ફ્રાંસીની શિક્ષા કરો. ’
6
માંડવ્ય ઋષિને થયું કે મારા પેાતાના જ કાઇ પાપની શિક્ષા મને થઈ રહી છે? અને સદ્ભાવનાના યેાગે તેમને જ્ઞાન થયું. પેાતે પેાતાના આગળના ભવા જોયા. શાક કરતા પેાતાના શિષ્યાને ઋષિએ પેાતાના પૂર્વ ભવની કથા સભળાવી અને સમજાવ્યું કે તીવ્ર પરિણામથી એક જૂને તીક્ષ્ણ કાટામાં પરાવવાનું ભવાભવ શું ફળ ભાગવવું પડયું! તેથી સાંભળનારા સન્માર્ગે વળ્યાં.
જ્જૂ, મચ્છર, માંકડ તેમની અજ્ઞાન અવસ્થામાં મનુષ્યને કરડે છે. આ ક્ષુદ્ર જતુએની જો મનુષ્ય હિંસા કરે તા તે કેવી અધમતા કહેવાય !
પશુ, પક્ષીઓ કરતાં મનુષ્ય ચઢીયાતા છે. પશુ, પક્ષીએના રક્ષણની જવાબદારી મનુષ્યે લેવી જોઇએ, પણ જો રક્ષક જ ભક્ષક અને તા તે કેવી અધમતા કહેવાય ?
જ્યાજ ખર્નાર્ડ શાએ કહ્યું છે કે • જે મનુષ્ય વાઘને મારે તા તેને પાતે રમત Sport કહે છે, પણ જો વાધ મનુષ્યને મારે તે તેને પાતે ક્રૂરતા કહે છે.
?