________________
૫૦ ૧
જીવન સાફલ્ય
રના પ્રથમ સાત વર્ષ મહત્વના છે. ચેાક્કસ પ્રકારનું શિક્ષણ ચાસ પદ્ધતિથી પ્રથમ સાત વર્ષમાં અપાય. પછીના સાત વર્ષના એટલે ચૌદ વર્ષની ઉંમર સુધીનું શિક્ષણુ તથા તે પછીના સાત વર્ષ એટલે એકવીશ વર્ષની ઉંમર સુધીનું શિક્ષણ જુદું જુદું છે.
આ પ્રયાગની વિસ્તારથી રૂપરેખા કયારેક બીજા લેખમાં આપીશું.
વિશિષ્ટ માનવી Supermen ને પકવવાની આવી પ્રક્રિયાના પ્રત્યેાગ જમનિમાં ત્યાંના સરમુખત્યાર હિટલરે કર્યો હતા. એક પ્રશ્નપત્રક તૈયાર કરી જનિની શાળાઓમાંથી ખૂબ જ હોંશિયાર છેકરા છે।કરીએને ચૂંટવામાં આવ્યા. તેને અર્નિલથી દૂર એક ખાસ સ્થાનમાં ઉછેરવામાં આવ્યા. ત્યાં નિષ્ણાતા તેમને શિક્ષણ આપતાં અને માનસ વૈજ્ઞાનિકા દોરવણી આપતાં. યુવાન ઉમરના છેકરા છેકરીઓને એક ખીજા પર પ્રેમ થતા ત્યારે માનસ વૈજ્ઞાનિકાને જો ચાગ્ય લાગે તેવા પાત્રાને પરણાવતા.
પતિ-પત્ની અન્નના વર્તન, વાણી અને વિચારા માટે કાળજી રખાતી. માતા ગર્ભ ધારણ કરતાં ગર્ભમાં રહેલા આળકને સસ્કારી સીંચવાનું કામ શરૂ થતું.
પ્રયાગના હેતુ આ બાળકાની કાળજી એકવીસ વરસ સુધી લઈ તેમના લગ્ન કરાવી તેમને જે સંતના થાય તેના ઉપર પણ આ પ્રયાગ ચાલુ રાખવાના હતા. સત્તા ઉપર આવીને હિટલરે આ પ્રયોગ શરૂ કરાવેલે. જનિનું પતન