________________
સરકારનું સિંચન
થતાં આવા બાળકે જેમની આવડત, બુદ્ધિમત્તા અસામાન્ય હતાં તેમને બે વિમાનમાં સ્કેજિનેવી મોકલી આપવાને હિટલરે હુકમ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે મિત્રરાના હલ્લામાં આ બન્ને વિમાન તૂટી પડતાં આ બધા બાળકો મૃત્યુ પામ્યા હતાં.
કોન્ફયુશિયસે ઉત્તમ મકાઈને પાક લેવા માટે જે વિધિ બતાવ્યો તે આ વિધિ છે. પ્રાચીન ભારતમાં બાળકને
ડશ સંસ્કાર કરવામાં આવતાં તેનું વિજ્ઞાનિક રહસ્ય પ્રગટ થાય છે.
જ બાળક સાથે કઈ રીતે બોલશે? જ
બાળમાનસના નિષ્ણાતે નાના બાળકો સાથે કેવી રીતે બોલવું જોઈએ તે સંબંધી કેટલીક અગત્યની સૂચનાઓ આપે છે.
૧. બાળકો સાથે કાલુઘેલુ કે તેતલુ ક્યારે ય ન બોલે. તમે તેટલી ભાષામાં બાળક સાથે બોલીને તેમને હાનિ કરો છો. તમે બાળકની નકલ કરો એમ બાળક ઈરછતું નથી. તમે જે રીતે બોલે છે તે રીતે બોલતાં બાળક શીખશે.
૨. નાના બાળકના ગાલ ખેંચવા, ચૂંટીઓ ભરવી, ધ લગાવ, તેની સામે જીભ કાઢવી કે દાંતી આ કરવા આવું વર્તન એગ્ય નથી. ૩. બાળક સાથે મૂર્ખાઈ ભર્યું વર્તન કદી ન કરે.