________________
૪૮ ].
જીવન સાફલ્મ
સંપાદકની નોંધ છે
જ મત ગુમાવીશ નૂર
સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં વૈરાગ્યની જે ઉત્કટ ભાવના હતી તેના સંસ્કાર માતા પાસેથી મળ્યા હતા.
વૃદ્ધાવસ્થામાં પરમહંસના માતુશ્રી ગંગાતીરે વાસ કરવા , માટે દક્ષિણેશ્વરમાં કાલીઘાટ પર રહેતા હતા. - એક વખત રાણી રસમણિને શ્રી પરમહંસના માતાજીના ગુજરાનને બંબસ્ત કરવાનો વિચાર આવ્યું. સમય કાઢી રાણું રસમણિ પિતાના જમાઈને માથુરબાબુ લઈને શ્રી રામકૃષ્ણ પરમહંસના માતુશ્રી પાસે આવ્યા અને વાતચીતમાં પોતાની ઈચ્છા પ્રગટ કરી.
માતાજી હસી પડ્યા અને બેલ્યાઃ “અહિં શું નથી? રહેવાનું ઘર છે, ગંગાજીનું સ્નાન છે, કાલી માતાને પ્રસાદ ભોજન માટે છે, પછી બીજું મારે જોઈએ શું?”
રાણી રાસમણું અને માથુરબાબુ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. ત્યારે બન્નેએ અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેઓનું માન રાખવા ખાતર માતાજીએ કહ્યું: “ઠીક ત્યારે એમ કરે મને બે પૈસાની તમાકુ લાવી આપો એટલે પત્યું!”
માથુરબાબુ બે હાથે વંદન કરી નમીને બેલ્યા “આપ