________________
૩૪ ]
જીવન સાફલ્ય
જી સંપાદકની નેાંધ જી
૧
* પશુથી ય વિશેષ હિંસક માનવી છે
પહેલા વિશ્વયુદ્ધમાં કુલ ૫૧ લાખથી વધુ માનવી મરાયા હેતા, ૧ કરોડ ૨૮ લાખથી વધુ ઘવાયા હતા, ૪૧ લાખથી વધુ કેદ પકડાયા અથવા ગુમ થયા હતા.
બીજા વિશ્વયુદ્ધે તે કરાડા માણસાના ભાગ લીધા હતા. જેમાં ૨૮ લાખ જમા મર્યા, ૭૫ લાખ રશિયના મર્યા અને ઘવાયેલાની સખ્યા કરાડમાં ગણાઇ હતી.
બીજા વિશ્વવિગ્રહ પછી નાગિરકાની વધુમાં વધુ ખુવારી અમેરિકાએ હિંદી ચીનમાં કરી છે. હિટલરે ૬૦ લાખથી વધુ યહૂદીઓને અને ખીજા નાગરિકાને મારી નાખ્યા હતા. પાકીસ્તાનના યાહ્યાખાનના લશ્કરે માંગલા દેશમાં ૧૦ લાખ જેટલા નાગરિકાને મારી નાખ્યા છે અને લશ્કરે સ્રીએ ઉપર જે અત્યાચારા કર્યાં તેના પાશવી હેવાલે સાંભળી રાક્ષસનું હૃદય પણ કપી ઉઠે.
૦ પાયથેગારાસ અને જૈના ૦
· મા હશેા, મા હશેા ’-હિંસા ન કરી, હિંસા ન કરાની ઉદ્ઘાષણા અનાદિકાળથી જૈનધમ આપી રહ્યો છે અને આ ઉદ્ભાષા જગતના ધર્માએ ઝીલી છે,