________________
સંસ્કારનું સિંચન uuuuuuuuunonnunununun ૦ શિક્ષણ પદ્ધતિની ખામી ૦
પાંડવોના જીવનમાં જે સ્વાર્થ ત્યાગ, પરોપકાર, કર્તવ્ય પરાયણતા વગેરે સદ્દગુણે હતા, તેનું મુખ્ય કારણ માતા કુંતીએ આપેલા સંસ્કાર હતા.
એક વિચારકે કહ્યું છે કે, “તમે મને બાળક સેપે. એની માતા કેવી છે, એ હું એના પરથી તમને કહી આપીશ.”
ફ્રાન્સના શહેનશાહ નેપેલિયને બાળકોને ચારિત્ર્યશીલ બનાવવા માટે કેવું શિક્ષણું આપવું જોઈએ એ વિષયની ચર્ચા કરતાં મેડમ કેપેનને પૂછ્યું: “તમારા અભિપ્રાય પ્રમાણે આજની શિક્ષણ પદ્ધતિમાં શાની ખામી છે?” એ વિદુષી બાઈએ તરત જ પ્રત્યુત્તર આપ્યો: “માતાઓની !” એ ઉત્તરે શહેનશાહ ને પેલિયન ઉપર ભારે અસર કરી. તેમણે કહ્યું કે, “તમે એક જ શબ્દમાં મારા પ્રશ્નને સાચો ઉત્તર આપે છે. પોતાના સંતાનને બરોબર કેળવી શકો એવું શિક્ષણ માતાઓને આપવાની અત્યંત અગત્ય છે.”
નેપોલિયનને તેની માતા લેટીશિયાએ ગર્ભાવસ્થામાંથી વીરરસનું, યુદ્ધ સંબંધી શિક્ષણ આપ્યું હતું. નેપોલિયન જો ત્યારે લેટીશિયાએ જે વસ્ત્ર ઓઢયું હતું તેના ઉપર ગ્રીસના તે સમયના વીરપુરુષેના ચિત્રો છાપેલાં હતાં. આ સંસારમાં પ્રથમ શ્વાસ લેતાં જ નેપોલિયને ચેલાં આ ચિત્રો હતાં.
નેપોલિયન જરા માટે થતાં વીરપુરુષની કથાએ માતા