________________
૩૨ ]
જીવન સાય
તીથ'કર ભગવ`તાના સમવસરણુમાં વૈર-વિરાધ ભૂલીને સિદ્ધ તથા હેરણુ સાથે બેસે છે.
6
મહાભારતમાં કહ્યુ` છે કે, જે રીતે હાથીના પગલામાં બધા પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે તે રીતે અહિસામાં સર્વ ધર્મ અને તત્ત્વ સમાઈ જાય છે,' એ પ્રમાણે સમજીને જે અહિંસાનુ પાલન કરે છે તેઓ નિત્ય અમૃતમાં-માક્ષમાં વાસ કરે છે.
ધના, સંસ્કૃતિના તથા સર્વ જીવાના ચોગક્ષેમના મૂળ આધાર અહિ...સા છે. જે અહિંસાને તરાડે છે, તે પતનને વિનાશને આમત્રે છે,
જૈનદર્શનમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘સત્ય વગેરે સ તા અહિસાની રક્ષા માટે છે.
'
:
પંચ સંગ્રહ ' માં કહ્યુ છે કે, શ્રી જિનેશ્વર ભગ વતાએ પ્રાણાતિપાત વિરમણુ એટલે સવજીવાની રક્ષાને શ્રેષ્ઠ ધમ કહ્યો છે.
હિંસાના ત્યાગને
• અષ્ટક
પૂર્વ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પાતાના ગ્રંથ'માં ફરમાવે છે કે, ‘સ્વગ અને મેક્ષ અપાવનાર અહિ`સા મુખ્ય છે. અહિ`સાના રક્ષણ માટે સત્યાદિ ત્રતા છે.’ * પરમ બ્રહ્મ
*
શ્રી ‘તત્ત્વાં સૂત્ર’માં કહ્યું છે કે, ‘પ્રમત્તયેાગાત્ છે પ્રાણુન્યપરાપણ હિંસા,-પ્રમત્ત યાગથી બીજાના પ્રાથેાનું અપહરણ કરવું એ હિસા છે,