________________
અહિસાની સાધના
શાન્તિ: પુષ્પ તપઃ પુષ્પ ધ્યાનપુષ્પ તથૈવ ચ ।
[ ૩૧
સત્ય' અષ્ટવિધ... પુષ્પ
વિષ્ણુા: પ્રીતિકર ભવેત્ ॥ શાંતિ પુષ્પ છે, તપ પુષ્પ છે, ધ્યાન પુષ્પ છે અને સત્ય પુષ્પ છે. આઠ પ્રકારના આ પુષ્પા ભગવાનને અર્પિત કરા તેમાં શ્રેષ્ઠ પુષ્પ અહિ'સા છે.
શ્રી પત'જલિએ યાગદર્શન 'માં યાગના આઠ અંગ કહ્યા છે તેમાં પ્રથમ અહિંસા છે.
૮ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધાઽષ્ટાવ ગાનિ !
?
-સાધનપાદ સૂત્ર ૨૯
"
જીવનમાં અહિ'સા પ્રગટ્યા વિના યાગની સિદ્ધિ નથી. ચૈાગમાં પહેલું પગથિયું ‘યમ’ છે તેમાં મુખ્ય અહિંસા છે. ૮ અહિંસા સત્યાસ્તેય બ્રહ્મચય પરિગ્રહા યમાઃ
-સાધનપાદ-સૂત્ર ૩૦
અહિ‘સાનું મહાત્મ્ય વર્ણવતા સૂત્રકાર કહે છે કેઅહિંસા પ્રતિષ્ઠાયાં તત્સનિધી વેરત્યાગ
જેનામાં અહિંસા પ્રગટ થઈ છે તેની નજીકમાં હિ સક પ્રાણીએ પાતાના વૈરભાવને ભૂલી જાય છે, અને તેથી