________________
૩૦ ]
જીવન સાફા muuuuuuuumennummumuuw મને સ્વર્ગ અપાવવા માટે મેં તને પ્રાર્થના પણ કરી નથી. હું તે નિત્ય ઘાસના તૃણ ખાઈને સંતુષ્ટ રહું છું. માટે યજ્ઞમાં હોમવા તું મને લાવ્યો તે યોગ્ય નથી. જે યજ્ઞમાં મારેલાં પ્રાણીઓ નક્કી સ્વર્ગમાં જતાં હોય તે તારા મા-બાપ, પુત્ર, ભાઈઓને મારીને, તેમને યજ્ઞમાં હામીને તું ય શા માટે કરતે નથી !
કવિ ધનપાળનો આ કલેક સાંભળી રાજાના ચક્ષુ ઉઘડી ગયા. સઘળા પશુઓને છોડી મૂક્યા તથા યજ્ઞમાં . હિંસા નહિ કરવા માટે પ્રતિજ્ઞા કરી. એ પરમધમ અહિંસા
જીવનરૂપી યજ્ઞમાં અહિંસાનું સર્વોપરિ સ્થાન સર્વ ધર્મોએ સ્વીકાર્યું છે. સંત તુલસીદાસજી કહે છે કે
પરમધર્મ શ્રતિવિદિત અહિંસા ? અહિંસાને કૃતિઓમાં શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે પદ્મપુરાણમાં દેવર્ષિ નારદ તેને પ્રથમ સ્થાન આપે છે.
અહિંસા પ્રથમ પુછ્યું,
- પુષ્પ ઈન્દ્રિય નિગ્રહ: | સર્વભૂતદયા પુષ્પ
ક્ષમા પુષ્પ વિશેષતઃ | ભગવાનને ચઢાવવાના પુપમાં સર્વ પ્રથમ પુષ્પ અહિંસા છે, પછી ઈન્દ્રિયનિગ્રહ, સર્વ ભૂતદયા અને વિશેષ પણે ક્ષમાપુષ્પ છે,