________________
૨૮ 1
જીવન સાફલ્ય
જવા પારાવાર વિનતિ કરી. મંત્રી દરેક ઉમરાવને ઘેર ગયા. બધા પાસેથી પુષ્કળ ધન મળ્યું પણ માંસ મળ્યું નહિ, રાજા પાસે જઈને ધનના માટેા ઢગલા કર્યા અને ખધી વાત કહી.
ઉમરાવા સામે
સર્વે ઉમરાવા
ખીજે દિવસે દરબારમાં જઈ રાજાએ ક્રીથી એ જ પ્રશ્ન કર્યાં, તે સાંભળી તે સમજી ગયા અને નીચું જોઈ રહ્યા પણુ કાઇએ કંઈ જ પત્યુત્તર આપ્યા નહિ, ત્યારે બુદ્ધિવાન મંત્રીએ કહ્યું કે—
સ્વમાંસ દુ ભ" લેકે,
લક્ષેાપિ ન લભ્યતે 1 અલ્પમૂલ્યેન લયેત
પલ. પરશરીરજમ્॥
જગતમાં પેાતાનું માંસ ઘણું માંઘું છે, લાખ રૂપીયા આપવાથી પશુ તે મળતું નથી. પરંતુ પારકાના શરીરનુ માંસ ચાર તાલા અલ્પ મૂલ્યથી મળી શકે છે માટે તે સસ્તુ છે.
ઘણા મનુષ્યા પેાતાના શરીરને સ્હેજ પણ દુ:ખ ન થાય, વેદના ન થાય તેની અત્યંત કાળજી રાખે છે, પણ ખીજાના શરીરની કે મનની તેવી કાળજી રાખતા નથી, તે માટે લગીરે ય વિચાર કરતાં નથી.
સંતપુરૂષા પેાતાના શરીરને થતી પીડા ઉપરથી અન્ય જીવાને થતી સુખ-દુઃખની લાગણી સમજી શકે છે અને