________________
અહિંસાની સાધના mnununununununununua
આઈ-ને-અકબરી” ગ્રંથમાં ઉલ્લેખ છે કે બાદશાહ અકબર કહેતા કે, ‘માંસ ભક્ષણ નાનપણથી મને ગમતું નહિ. તેમાં મને જીવરક્ષાનો સંકેત સમજાય અને માંસાહાર મેં છોડ્યો.” એક માંસ મેઘ કે સેલ્થ ?
એક વાર રાજાએ સભામાં પૂછ્યું: “માંસ મેંઘુ છે કે સસ્તુ ?' ઉમરાએ કહ્યું. “રાજન્ ! હમણાં માંસ ઘણું સસ્તુ છે.” વચ્ચે જ રાજાને બુદ્ધિશાળી મંત્રી બોલી ઉઠ્યોઃ મહારાજ ! માંસ અત્યંત મેંઘુ છે ?”
રાજાને આશ્ચર્ય થયું. એકાંતમાં મંત્રીને પૂછયું કે, તે આ પ્રમાણે કેમ કહ્યું?” મંત્રીએ કહ્યું, “જે આપ સાત દિવસ દરબારમાં ન આવે તે હું તે પૂરવાર કરી આપીશ.”
રાજાએ સ્વીકાર કર્યો, અને દરબારમાં આવવાનું બંધ કર્યું. રાજા દરબારમાં આવતા બંધ થયા એટલે મંત્રી એક ઉમરાવને ત્યાં ગયા અને કહ્યું કે, “રાજાજી એકદમ ઘણા માંદા થઈ ગયા છે અને રાજવૈદ્ય કહ્યું છે કે કોઈ ઉમરાવના હદયનું માંસ મળે તે રાજાજી સાજા થઈ શકે. આપ ચાર તેલા જેટલું જ માંસ લઈને આપે તે રાજાને આરામ થાય.”
ઉમરાવ તે ગભરાઈ ગયે. તેની આંખમાં આંસુ આવ્યા. મંત્રીને પુષ્કળ ધન આપી પોતાને બચાવી લઈ બીજાને ત્યાં