________________
સ‘સ્કારનું સિચન
[ ૩૯
લાએ સમજવું જરૂરી છે કે, નાનપણથી ખાળકો પ્રત્યે પૂરતું લક્ષ્ય આપવું જોઇએ, તેમના ચારિત્ર ઘડતર માટે પ્રયત્ન કરવા જોઇએ. નહિ તા અંતે પસ્તાવાના પાર નહિ રહે.
આજે માટાભાગના માબાપા અને વિડલા સતાના માટે જે જે ફરિયાદો કરે છે તેના મૂળ કયાં છે તે તપાસવું જોઇએ અને તેમાંથી નવી પેઢીના જીવન ઘડતર માટે આધ ગ્રહણ કરવા જોઈએ.
X મકાઈના પાક X
કાન્ફ્યુશિયસ્ ચીનના મહાન વિચારક થઈ ગયા, એક · વાર એક ખેડૂત મકાઇના ટોપલા લઈને કાન્ફ્યુશિયસ પાસે આન્યા અને કહ્યું, પાકી છે! મકાઇના મને તાવા !'
6
મારા ખેતરમાં આવી સડેલી મકાઈ સારા પાક લેવાની કાઈક ઉત્તમ રીત
કાન્ફ્યુશિયસ્ આહ્યા, ‘જો ભાઈ, સાંભળ ! મકાઇના સારા પાક લેવા માટે ધીરજની જરૂર છે, પ્રયત્નની જરૂર છે. જો સારા શાકભાજી ઉગાડવા હોય તેા ખેડૂતે એક મહિના અગાઉથી તૈયારી કરવી પડે. જો સારા ફળવાળુ વૃક્ષ ઉછેરવુ હાય તા પાંચ દશ વર્ષ અગાઉથી પ્રયત્ન કરવા પડે અને જો સારા ચારિત્રવાન સંતાન મેળવવા હાય તા તેની શરૂઆત દાદા-દાદી અને નાના-નાનીથી કરવી પડે.
જો તારે મકાઈના સારા પાક લેવા હાય તા પ્રયત્ન કરીને સારી જાતના મકાઈના બીજ મેળવી લે. આ બીજ