________________
૩૮ ]
જીવન સાફલ્ય
શહેરમાં ચારીઓ વધી. લેાકાના ઘર લૂટાવા લાગ્યાં. પ્રજાએ રાજા પાસે પાકાર કર્યા. પાલિસની આંખમાં ધૂળ નાંખી આ પાકા ચાર છટકી જતા, પણ પાપના ઘડા ફૂટ્યા વિના રહેતા નથી. એક વખત તે ચારી કરવા ગયા ત્યાં પકડાઈ ગયા. સિપાઇઓએ તેને રાજા સમક્ષ હાજર કર્યો.
૦ ગૂનેગાર કાણુ ? ૦
રાજાએ જન્મટીપની સજા ફરમાવી. સજા સાંભળીને આ પાકા ચેારનું હૈયું પણ કડપી ઉઠયું, “આખી જિ’ઢગી જેલમાં ?” આ વિચાર તેને અસહ્ય થઈ પડ્યો.
શજાને તેને એક વિનતિ કરી. ‘ મહારાજ! મારે મારી માને મળવું છે, મળ્યા પછી મને જન્મટીપ માકલશેા. રાજાએ એ વાત સ્વીકારી,
પાલિસા બાજુ પર ઉભા હતા, દિકરા માની નજીક ગયા અને તેણે માનું નાક કરડી ખાધું હાહાકાર થઈ ગયા. ત્યારે ચારે કહ્યું કે, ‘મારા આ હાલ થવામાં મારી મા કારણભૂત છે. મને ચારીના કામમાં શાખાથી આપી મારી માએ ઉત્તેજન આપ્યું છે. કદી મને રોકયા નહિ, કદી મને ચારીમાં પાપ છે એવું કહ્યું નહિ એટલે મારા ગૂના છે, એથી મારી માના ગૂના વિશેષ છે, નહિતર મારી આ દશા હાત નહિ અને ગામના લાકા આટલા દુ;ખી થાત નહિ.'
બાળકામાં આલ્યવયથી જે કુસ'સ્કારા પડે છે, ઘણે ભાગે માટી વયમાં તે જતા નથી, એથી માબાપે અને ડિ.