________________
૩
ૐ સંસ્કારનું સિંચન ક
જીવનની સાર્થકતા કે નિરર્થકતાના આધાર બાળકને નાનપણથી કેવા પ્રકારનું શિક્ષણ મળે છે તેના ઉપર છે.
બાળકનું શિક્ષણ સર્વ પ્રથમ ઘરમાંથી શરૂ થાય છે. ઘરમાં જે સ`સ્કાર બાળકને પડે છે તેનું આખા ય જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રહે છે.
બાળક જેવું જુએ છે તેવું શીખે છે. માબાપ સાચું ખેલવાની બાળકને શીખામણ આપે છે અને પાતે ઘરમાં હોય, કાઇ મળવા આવ્યું હોય તે પાતે જ ખાળકને કહે કે તું ના કહી દે, કહેજે બહાર ગયા છે, માડા આવશે.’ જે અચેાગ્ય વર્તન ન કરવા બાળકને શીખામણ અપાય છે તેવું જ અચૈાગ્ય વર્તન કરતાં માળક વડિલેાને જુએ છે અને પૂરા સસ્કારી ખાળકમાં પડે છે.
·
૩.
માતા પાતે પેાતાના ખાળકને સાચવવાને બદલે આયા, ઘાટણ કે નાકરને સોંપે છે અને આ નાકરા તથા નાકરાણીઓ જે અશ્લીલ મશ્કરી કરતા હેાય છે, અસભ્ય ભાષા ખેલતા હાય છે, ખીભત્સ ચેનચાળા થતાં હાય છે તેની