________________
અહિંસાની સાધના
[ ૨૩
કાઈ પણ પ્રાણી પાતાની જાતિના પ્રાણીને હણુતું નથી, માત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જે બીજા મનુષ્યેાની હિંસા પણ કરે છે.
૦ મેઘરથ રાજા –
અહિંસાના આદેશને દૃષ્ટિ સામે રાખીને શક્ય એટલી હિંસા એછી થાય અને જે સૂક્ષ્મ જીવાની હિ`સા થઈ રહી છે તેમની પ્રત્યેની સહાનુભૂતિપૂર્વક જે જીવન જીવે છે તેઓ આધ્યાત્મના માર્ગને પામે છે.
સર્વ વ્રતામાં પ્રથમ વ્રત અહિંસાને કહ્યુ છે.
જેટલા હિ'સાથી ખચી શકો તેટલા જરૂર ખર્ચા. કહ્યું છે કે—
જ' સ` ત' કીરઇ,
જ ય ણુ સ...તહેવ સહણું । સહમાણા જીવા,
પાવઈ અજરામર ઠાણું !
તમારી જેટલી શક્તિ હાય તેટલું આચરણુ કરો. જ્યાં શક્તિ ન હાય ત્યાં શ્રદ્ધા જાગૃત કરેા. જે શ્રદ્ધાવાન છે તે અજરામર પદ પ્રાપ્ત કરે છે.
ખીજાને માટે પ્રાણુ આપનારા અનેક મહાત્માઓના દૃષ્ટાંતા શાસ્ત્રમાં મળે છે.
જૈનોના સાળમા તીથકર શ્રી શાંતિનાથ ભગવ ́તના