________________
નિશ થતાના શજમાગ
[ ૧૩
mm
જો આપણે ભયથી મુક્ત થવાના ઉપાયે નહિ વિચારીએ તા ન જાણે અરેબીયન નાઇટ્સની કથામાંના આ રાક્ષસ આપણી શું દુર્દશા કરશે !
華
૨.
૦ મૃત્યુ પણ ભયથી ડરે છે ૦
એક અરમી કહેવત છે કે મૃત્યુ પણ ભયથી ડરે છે. વૈજ્ઞાનિકાએ પ્રાગૈાથી પુરવાર કર્યુ` છે કે, ભય પ્લેગથી પણ વધુ ભય કર ચેપી બિમારી છે. કાઈ ભયભીત વ્યક્તિ પાસે બેસવા માત્રથી આપણને પણ ભયના ચેપ લાગી શકે. વિજ્ઞાન કહે છે કે, ચિંતાતુર કે ભયભીત વ્યક્તિસ્માના અવાજની રેકર્ડ સાંભળવા માત્રથી અમારા સ્નાયુઓ ઉપર હાનિકારક અસરો થાય છે. ચિંતાતુર વ્યક્તિની ચિંતાના ભાર આપણા મન ઉપર પણ છવાઇ જાય છે.
પ્રત્યેક વ્યક્તિના મનાભાવાની તેના પેાતાના શરીર પર ગાઢ અસર પડે છે. ભયની લાગણીથી હૃદયના ધમકારામાં, લાહીના દબાણુમાં ફેરફાર થાય છે. ભયની તીવ્ર અસરથી કયારેક મૃત્યુ પણ થાય છે.
ભયથી શરીરમાં એક પ્રકારનું વિષ ઉત્પન્ન થાય છે, રક્તવાહિની નસા સ’કાચાય છે, એકાએક હૃદય ઉપર અસર થાય છે, પછી પક્ષઘાત-પેરાલીસીસ થાય કે કદાચ મૃત્યુ થાય. કયારેક વિષ રહિત સર્પ કરડવાથી માત્ર ભયને લીધે મૃત્યુ થયાનાં અનેક ઉદાહરણુ છે.