________________
જીવન સાહ૫ мммммммммм કાય માં તમે પરવાઈ જાવ. મોટા ભાગના ભય કે ચિતા તે કંઈ જ બન્યા પહેલા અમે કાલ્પનિક રીતે એવા વિચારે કરવાના શરૂ કરી દઈએ છીએ એટલે જ પસાર કરે છે.
તે માટે ઉપાય શરીર પાસેથી પુષ્કલ કામ લેવું એ છે અને મનને બીજા વિષયમાં રોકવું એ છે. ખાલી મન અને કામ વગરનું શરીર ભય તથા ચિંતાને ભેગ જલદી બને છે.
૫. વિવેકથી વિચાર કરવાની ટેવ જે તમે પાડશે તે ચિંતા અને ભય અવશ્ય ઓછા થશે.
નિર્ભય થવાને શ્રેષ્ઠ ઉપાય પરમાત્માની શરણાગતિને છે. ભગવાનનું શ્રદ્ધાપૂર્વક નામ સ્મરણ કરવાથી ભય અવશ્ય મટે છે.
પવિત્ર મન અને શરીરથી જેમને ભયને જીત્યો છે એવા પરમાત્માનું સ્મરણ નીચેના મંત્ર “નમો જિણાણું, જીભયાણું” ને જાપ કરવામાં આવે તો તે હિતકારી થશે જ. આ અનુભવસિદ્ધ છે.