________________
અહિંસાની સાધના мммммммммммммммммм
સુખ અને શાંતિથી ભરપુર પુણ્ય જીવન જે પ્રાપ્ત કરવું હોય તે અહિંસાના તત્વજ્ઞાનનો અંતરથી સ્વીકાર કરે પડશે. - પૂ. શ્રી શુભચંદ્રાચાર્ય પિતાના “જ્ઞાનાણુંવ” ગ્રંથમાં
કિચિત્ સંસારે શરીરિણું; દુ:ખ શોક ભય બીજભૂ દર્ભાગ્યાદિ સમસ્ત; તદ્ હિંસા સભવં શેયમૂ આ સંસારમાં જીવને દુઃખ, શોક, ભયના બીજ સ્વરૂપ દુર્ભાગ્ય આદિનું જે દર્શન થાય છે તે સર્વ હિંસાથી ઉત્પન્ન થયેલું સમજવું.
સંસારમાં સર્વ દુઃખનું મૂળ હિંસા છે, સર્વ સુખનું મૂળ અહિંસા છે. બીજાના પ્રાણ હરી લેવાને મનુષ્યને કોઈ હકક નથી. અન્ય જીવોના પ્રાણની રક્ષા કરવાની જવાબદારી મનુષ્યની છે.
કવિ ઈકબાલે કહ્યું છે કે, જાન હી લે નેકી હિકમતમેં તરક્કી દેખી મૌતકો રેકનેવાલા કેઈ પૈદા ન હુઆ છે
મૃત્યુથી બચાવી આનંદપૂર્ણ અનંત જીવન પ્રગટ કરવાનું સામર્થ્ય અહિંસામાં છે.
સુખના આ રાજમાર્ગ ઉપર મનુષ્યોને લઈ જવા માટે