________________
સમ્યકત્વ. જીવને સામાન્ય રીતે અલ્પકાળ ટકે એવું ઉપશમ નામનું સમક્તિ પ્રાપ્ત થાય છે.
શિષ્ય પ્રશ્ન કર્યો–ભગવન તે ઉપશમ સમક્તિ કેવું હશે? અને તેની પ્રાપ્તિમાં કે આનંદ હશે તે કૃપા કરી કહે.
ગુરૂહે વિનીત શિષ્ય, જેમ માટે શૂરવીર સુભટ રણને વિષે શત્રુને છતી પરમાનંદ પામે છે, તેમ ઉપશમ સમકિતવાળા જીવ રાગ દ્વેષરૂપ મટા શત્રુ (કે જેમણે ગુરૂ કર્મસ્થિતિ ઉત્પન્ન કરેલ છે. એવા અનંતાનુબંધી ચાર શત્રુ ) ને છતી પરમાનંદ પ્રાપ્ત કરે છે. તે પરમાનંદના જેવું તે ઉપશમ સમકિત કહેવાય છે. વળી તે ઉપર એક બીજું દૃષ્ટાંત છે, તે ધ્યાન દઈને સાંભળજે.
કોઈ એક મુસાફર ગ્રીષ્મ ઋતુમાં મુસાફરી કરવા નીકળે રસ્તામાં જતાં મધ્યાન્હ કાળ થઈ ગયે, તે વખતે સૂર્યના કિરણેના તાપથી તે ઘણે અકળાઈ ગયે. તેને તૃષા લાગી, પછી તે આમ તેમ જળાશય શોધવા ભમવા લાગ્યા. પણ કેાઈ ઠેકાણે જળ તેના જોવામાં આવ્યું નહિ. તૃષાથી અને તાપથી પીડિત એ તે મુસાફર પછી આગળ ચાલવાને સમર્થ થઈ રાક નહિ. એટલે માર્ગમાં પડી ગયે. અને પિતાના હાથ પગ પછાડવા લાગ્યા. આ વખતે તેના પુણ્ય ગે કેઈ બીજે મુસાફર ત્યાંથી પસાર થયું. તેને તેની સ્થિતિ જોઈ દયા આવી. તે મુસાફરની પાસે બાવન ચંદનનું જળ હતું. અને પીવાનું શીતળ જળ હતું. તેણે બાવના ચંદનનું જળ તની ઉપર છાંટયું. એટલે તે પડેલા મુસાફરને શાંતિ મળી. પછી તરતજ તે બેઠે થશે. પછી તેને શીતળ જળ પીવા આપ્યું. તેમ કરવાથી તે મુસાફર સારી રીતે સ્વસ્થ થઈ ગયે. પછી પેલા ઉપકારી મુસાફરને આભાર માની જરાવાર વિશ્રાંત થઈ આગળ ચાલતો થયે.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે ઉપન લેવાને છે. તે સાંભળ-ભવ્ય જીવરૂપી એક મુસાફર છે, તે આ સંસાર રૂપ ગ્રીષ્મકાળમાં જન્મ મરણ રૂપ નિર્જીવનમાં મુસાફરી કરવા નીકળે છે. ત્યાં તેને કષાય રૂપી ઉગ્ર તાપની પીડા થાય છે. અને રાગ દ્વેષરૂપે ગરમ લ તેના શરીરને દગ્ધ કરી નાખે છે. આ સંસારના પદાર્થોની છે. છા (તૃણુ) તે રૂપ તૃપાથી તે પીડિત થાય છે. જયારે તેને બીજે
SH. K. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com