________________
જૈન શશિકાન્ત. તાના દુર્ભાગ્યને નિંદવા લાગે.
પછી ચંદનદાસ પિતાને ચોથા પુત્ર શ્યામ તરફ ઉદયની આ શાએ રહ્યો હતે. તેવામાં શ્યામ વિદેશમાંથી આવી પહોંચ્યું. શ્યામને જઈ ચંદનદાસ ખુશી થયો. અને આશાથી ભરપૂર થઈ તેને આવી ને પુછયું, વત્સ શ્યામ, તું કેટલું દ્રવ્ય લાવ્યા? શ્યામે કહ્યું, પિતાજી, હું ઘણું દ્રવ્ય લાવી શકત પણ મારા હૃદયના નઠારા વિચારને લઈને હું ઘણું દ્રવ્ય લાવી શક્યો નથી. ચંદનદાસે પુછયું, તે એવા નઠારા વિચાર શામાટે કર્યા હતા ? શ્યામે ઉત્તર આપ્યા–પિતાજી, મારા સ્વભાવને લઈને મારામાં નઠારા વિચાર આવ્યા કરે છે. હું દક્ષિણ દેશમાં ગયા હતું. ત્યાં વસંતપુર નામના નગરમાં એક બહુદાસનામને ધનવાન વ્યાપારી રહેતું હતું. તેણે મને પિતાને ત્યાં નેકર રાખ્યા હતા. અ. નુક્રમે મારી ઉંચી કરી જોઈ તેણે મને વ્યાપારની સર્વ સત્તા આપી હતી. હું જે કરું, તેજ થતું હતું. એક વખતે મારા મનમાં એ વિચાર આવ્યું કે, જે આ શેઠને વિનાશ થઈ જાય, તે હું આ બધી લક્ષ્મી ને સ્વામી થાઉં, અને લક્ષ્મીને બધે વૈભવ ભેગ. મારો આનઠારો વિચાર કુળદેવીએ બહદાસને સ્વમામાં જણાવ્યું, આથી તેણે મને ત. રતજ છેડી દીધો. પછી હું અહીં આવ્યું. તેના દ્રવ્યની મેટી આશાથી મને જે પિષણ માટે દ્રવ્ય મળતું હતું, તે પણ હું ઉદારતાથી ખર્ચ નાખતે, તેથી હું છેવટે નિર્ધન થઈને આવ્યો છું–શ્યામની આ વાત સાંભળી ચંદનદાસ ઘણોજ ચિંતાતુર થઈ ગયે.
હવે ચંદનદાસ માત્ર પિતાના પાંચમા પુત્ર મદનના ઉપર આ શાને આધાર આપી રહ્યો હતે. હમેશાં મદનની રાહુ જેતે અને મદનથી પિતાને ઉદય અવશ્ય થશે, એમ ધારતે હતે.
એક વખતે ચંદનદાસ પિતાના ગૃહદ્વાર આગળ બેઠે હવે, ત્યાં મદન આવ્યું. મદનને જોતાંજ તેના હૃદયમાં આનંદ ઉત્પન્ન થઈ આબે–તરત તેણે બેઠા થઈ મદનને ભેટી ઉત્કંગમાં બેસાડીને પુછ્યું, પુત્ર મદન, તારા ઉદયની વાર્તા કહી મારા આશા ભરેલા હદઅને આનંદિત કર.
પિતાની આ વાણી સાંભળી મદન મંદ સ્વરે બેલ્ય–બાપા, મારા તરફની કાંઈ પણ આશા રાખશે નહિ. કારણકે, જે દેશમાં હું ગયે હતું, તે દેશના લોકે ઘણાજ ઉતાવળા હતા. મને એવી ઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com