________________
':
:
-
દ્વાશિ બિંદુ–દુર્ગુણ દૂર કરવાને ઉપાય
"सम्यक्त्वस्य गुणा अष्टौ श्रेयःसंपादका श्ह" ।
साहित्य. અર્થ–“આ લેકમાં સમ્યકત્વના આઠ ગુણે શ્રેય-કલ્યાણને સંપાદન કરનાર છે.”
હિ શિષ્ય—હે ભગવન્, આ જગતમાં મનુષ્યને ઉન્માર્ગે લઈ જનારા અને અકલ્યાણ કરનારા ઘણા દુર્ગણે છે,
તે તેમાંથી બચવાને કર્યો ઉપાય શ્રેષ્ઠ છે? તે કૃપા કરી U V W સમજાવ-માણસ ગમે તેટલી સાવધાની રાખે છે, તે પણ તેનામાં સંસારના પ્રસંગને લઈને અનેક જાતના દુર્ગણે આવી વાસ કરે છે. કારણકે, સંસારમાં ડગલે ડગલે દુર્ણ રહેલા છે. તેવા દુર્ગણે કદિપણ માણસના હૃદયને સ્પર્શ કરી શકે નહિ, તે શ્રેષ્ઠ ઉપાય કર્યો છે? તે દષ્ટાંત પૂર્વક સમજાવે. જે ઉપાય કરવાથી અથવા સાધવાથી મનુષ્યનું હૃદય દુર્ગુણથી દૂર રહી સદા ધર્મ તથા શાંતિને સંપાદન કરી શકે.
ગુરૂ–હે ગૃહિશિષ્ય, તે ઘણે ઉત્તમ પ્રકારને પ્રશ્ન પૂછે છે. દરેક ભાવિ મનુષ્ય આ સંસારમાં રહી દુર્ગણેથી દૂર રહેવાય, તે પ્રયત્ન કરે જોઈએ. જેમ ઝેર અપ પ્રમાણમાં લીધું હોય, તે પણ તે આખા શરીરમાં પ્રસરી જાય છે, તેમ દુર્ગણ અ૫ હેય, તે પણ વૃદ્ધિ પામી બીજા અનેક દુર્ગણોને એકઠા કરે છે. તે દુર્ગુણને દૂર ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com