________________
૩૦૮
જે શશિકા. મને રમ પાસેથી જોઈએ તેવી રીતે તૃપ્ત થતી ન હતી. ઉત્કટવન વાળી કાંતા ઉત્કટ વનવાળા પુરૂષને ઈચ્છતી હતી.
કાંતાના હૃદયમાં વિષયની તીવ્ર કામના સદા જાગ્રત રહેતી આપણું માતાપિતાને અને શ્વસુરના પક્ષના દબાણને લઈને તે દુરા ચાર સેવી શકતી ન હતી દુરાચારની તીવ્ર ઈચ્છા તેના હૃદયમાં સંક પરૂપે થતી પણ પછી તે નિવૃત્ત થઈ જતી હતી.
એકવખતે સિવદાસને ઘેર કઈ તરૂણ પુરૂષ મીજમાન થઈને આવ્યું. તે શિવદાસની સ્ત્રી સુચિતાના પિયરને સંબંધી હતી. કેઈ કાર્ય પ્રસંગે તે ચંદ્રનગરમાં આવ્યો હતો તે યુવાન પુરૂષને જોઈ કાંતાનું કામી હૃદય વિષય વાસનાથી આકુળ વ્યાકુળ થવા માંડયું હતું કેઈ પણ યુક્તિથી તે પરૂષને મેળવવા તે હાતી હતી કાંતા વારંવાર તે યુવાનની સામે જોયા કરતી અને પિતાની તીવૃકામેચ્છા પ્રગટ કરતી હતી તે આવનાર પુરૂષનું નામ કુબેર હતું અને તે સ્વ ભાવે શાણે હતું, અને તે પિતાની કુલીનતાને લઈને દુરાચારથી ૬ ૨ રહેનારો હતે. તથાપિ તે અવિવાહિત હોવાથી ગુપ્ત રીતે વિષય વાસનાના વિકારી સંકલ્પ કર્યા કરતે હો કાંતા વારંવાર તેની સામે જોઈ વિવિધ ચેષ્ટા કરતી તે ઉપરથી તેનું મન જરા લેભાયું હતું પણ કુલીનતાના દાબથી તે પોતાના મનને કબજે રાખવા પ્રયત્ન કરતા હતે એક વખતે રાત્રિને સમય હતે. શિવદાસ પિતાની સ્ત્રી સુચિ તાના ઓરડામાં સુતે હને અને મને રમ કાંતાની સાથે તેના બીજા ખંડમાં સુતે હતે આ વખતે મિજમાનરૂપે આવેલા કુબેરને નિયમિ ત કરેલા અતિથી ગૃહમાં સુવાડ હતે. મધ્ય રાત્રિને સમય થયે અને સર્વ નિદ્રાને આધીન થયાં હતાં તે વખતે વિષયના વેગમાં તણાતી કાંતા વિકારી વિચાર કરતી જાગતી હતી. પિ તાની પાસે સુતેલા પિતાના પતિ મને રમને નિદ્રાધીન થયેલ જેઈ કાંતા હળવે હળવે શસ્યામાંથી બેઠી થઈ અને મંદમંદ. પગલાં ભરતી જ્યાં કુબેર સુતો હત; તે અતિથિગૃહમાં આવી દાખલ થઈ ગઈ, કુબેર નિદ્રાને આધીન થઇ ગયું હતે. કામી કાંતા હળવે હળવે તેની પાસે આવી ઊભી રહી ક્ષણ વાર તેણીએ વિચાર કર્યો કે, હવે શું કરવું?” પછી કામના છે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com