________________
વિરમરણ. કેટલોક સમય ગયા પછી શિવદાસને મરમ નામે એક પુત્ર થયું હતું. મને રમના જન્મથી એ પ્રેમી દંપતીને અપાર આનંદ ઉત્પન્ન થયે હતે. મનેરમ બાલ્યવયથી ચપળ અને નગ્ન હતે. તે સાથે તેનામાં અનુપમ સિંદર્ય હતું.
જ્યારે મને રમ યુવાન વયને થયે ત્યારે તે ઘણે બુદ્ધિમાન અને ચતુર હોવાથી સારી કેળવણી પામ્યા હતા. જેથી તેનામાં રૂપ અને ગુણની સંપત્તિ હતી, તેવી શારીરિક સંપત્તિ ન હથી. તે શરીરે કૃશ રહેતો હતો. યુવાનમાં જેવું જોઈએ, તેવું બળ તેનામાં પ્રાપ્ત થયું ન હતું. ( શિવદાસ અને સુચિત્તા પિતાને પુત્ર યુવાન થયેલો જોઈ તેને વિવાહ કરવાનો વિચાર કરવા લાગ્યાં. પછી કોઈ ગ્ય ગૃહસ્થની ઉત્તમ કન્યાની સાથે મને રમના લગ્ન કર્યા. શિવદાસ અને સુચિત્તાના ગૃહમાં પુત્રવધૂ શૃંગાર ધારણ કરી ફરવા લાગી. ઘરમાં ફરતી પુત્રવધૂના નુપૂરનો ધ્વનિ સાંભળી તે પ્રેમી દંપતી હૃદયમાં આનંદ પામવા લાગ્યાં અને પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યાં :
મને રમની સ્ત્રીનું નામ મંતા હતું. કાંતા ઘણી સાંદર્યવતી અને ચતુર હતી. તે સાથે તે ઘણી ચકોર અને સાવચેત હતી. કાંતા
જ્યારે પુર્ણ વનવતી થઈ ત્યારે તેના હૃદયમાં વિષય વિકાર વધવા લાગ્યા અને તેથી તે અનેક પ્રકારની મદ ભરેલી ચેષ્ટા કરવા લાગી.
મનેરમ સુંદર અને યુવાન હતું પણ શરીરની નિર્બળતા જે તે વિષયની ઘણી શક્તિ ધરાવતે ન હતો તે સાથે તે ધાર્મિક વૃત્તિને હવાથી વિષય ઉપર અતિ પ્રિતિવાળું ન હતું. તે પની સ્ત્રી કાંતા પર પ્રેમી હતા, પણ તે પ્રેમ તેને વિષયને લઈને વહેતું, પણ વધર્મને લઈને હતે. “પિતાની વિવાહિત સ્ત્રી પુરૂષને આ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ છે અને સંસારના સર્વ પ્રકારના કાર્યોમાંસહાયકારિણી છે, એ સ્ત્રી તરક પુરૂષે સદા પ્રેમભાવથી વર્તવું જોઈએ.” આવા ઉત્તમ પ્રબુદ્ધ વિચારને લઈને વિદ્વાન મને રમ પિતાની સ્ત્રી ઉપર સારી પ્રીતિ ધરાવતે હતેવી રીતે મનોરમ તેણીની પર પ્રિતિવાળે હતે, તેવી જ રીતે કાંતો તેની તરફ પ્રિતિવાળી ન હતી કારણકે, તેણી વિષયની ઈચ્છાવાળી હતી. અને તેની તે વિષયેચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com