________________
વિસ્મરણ.
કાપ શિષ્ય–કૃપાનિધિ, ત્યારે જે આપ મારામાં રેગ્યતા જતા હે તે મને ચારિત્ર ધર્મની દીક્ષા આપે. આપના જેવા ગુરૂની પાસે ચારિત્ર લેવાની મારી ઈચ્છા છે.
ગુરૂ– હે શિષ્ય, તારામાં સર્વ પ્રકારની યેગ્યતા છે, પણ જ્યાં સુધી તે ગૃહસ્થ ધર્મનું યથાર્થ પાલન કરવાની ઈચ્છા રાખે છે, ત્યાંસુધી તને ચારિત્ર ધર્મ આપ એ અમને યેગ્ય લાગતું નથી. જે દિવસે તારા હદયના પરિણામ ચારિત્ર ધર્મ લેવાને માટે જ ઉત્સુક થશે અને ગૃહસ્થ ધર્મ ઉપરથી તારી ભાવના શિથિલ થશે, તે દિવસે તને ચારિત્ર આપવું, એ અમને એગ્ય લાગે છે.
ગૃહસ્થ શિષ્ય—“મહાનુભાવ આપના જેવા ઉત્તમ ગુરૂ પાસે ચારિત્ર લેવાના મારા પરિણામ જાગ્રત છે, તથાપિ ગૃહસ્થ ધર્મની ઉ સ્થતા જાણવાની અને તે ધર્મમાં રહી આત્મસાધન કરવાની મારી અંતરેચ્છા થયા કરે છે, તે છતાં જો આપ મને ચારિત્રધર્મ આપવા કૃપા કરતા હે, તે મારી ઈચ્છા તે ગ્રહણ કરવાને પરિપૂર્ણ છે. હવે મારે શું કરવું? અને તે વિષે આપની શી સલાહ છે ? તે મને કહેવાની કૃપા કરશે.
ગુર–ગૃહસ્થ શિષ્ય, શ્રાવકના ગૃહસ્થ ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણી અને તે સર્વને જણાવી તે પછી યતિ ધર્મ ગ્રહણ કરવા તું ઈ
છા રાખજે. કારણકે, તેમ કરવાથી શ્રાવક ધર્મ અને યતિધર્મ બં નેનું સ્વરૂપ તારા જાણવામાં આવશે એટલે તું તારા જીવનને ઉચ્ચ સ્થિતિમાં મુકી શકીશ.
શિષ્ય–“ભગવન, ત્યારે આપ કૃપા કરી મને સાથે ભે, આ ને આપના વિહાર માર્ગમાં મને ગૃહસ્થ ધર્મને ઉપદેશ આપે.
ગુહસ્થ શિષ્યની આવી પ્રાર્થના સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને બે લ્યા–“હે વિનીત શિષ્ય, તને ગૃહસ્થ ઘર્મને સ્પષ્ટ રીતે બંધ ક રે, એમાં અમને કેટલીએક કહેવાની મુશ્કેલીઓ આવશે, માટે તું અહીંથી સિદ્ધ તીર્થમાં જા. તે સ્થળે તીર્થ કરવા આવેલા ઘણા ગૃહસ્થ પુરૂષમાંથી તેને કોઈ ગ્ય ઉપદેશક સસ્થ પુરૂષ મળી આ વશે અને તેની પાસેથી તે ગૃહસ્થ ધર્મને ઉપદેશ ગ્રહણ કરજે.
શિષ્ય–ભગવનઆપની આજ્ઞાથી હું સિદ્ધતીર્થમાં જાઉં છું. પણ મને ઉત્તમ ઉપદેશક ગૃહસ્થ મળવાની આશા નથી. તેમ છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com