________________ 316 જૈન શશિકાન્ત. કદિ કે ગૃહસ્થ મળશે, પણ તમારા જેવા વિદ્વાન ગુરૂના મુખની વાણુ સાંભળનારા એવા મને બીજા કેઈપણ ગૃહસ્થની વાણીમાં આનંદ આવશે નહીં. આ વખતે ગુરૂ સ્મરણ કરીને બેલ્યા–“હે વિનીત શિષ્ય, સિદ્ધતીર્થની પાસે એક આત્મારામ નામના એક શ્રાવક ગૃહસ્થને તારે મેળાપ થશે તે ગૃહસ્થ ધર્મ, વૈરાગ્ય, નીતિ, અને આચારના સારા વિદ્વાન અને ઉપદેશક છે તે સાથે તે ચતુર્થવ્રજનો ઉચ્ચાર કરી ભાવચારિત્રી થઈ લેકોને ઉપકાર કરવાને ફરતા ફરે છે. તું તે મહાનભાવની શરણે જા અને તેમની પાસે ગૃહસ્થ ધર્મને ઉપદેશ લઈ પછી મારી પાસે આવજે, પછી હું તારી યોગ્યતા જોઈ તને ચારિત્ર આપીશ. ગુરૂની આવી આજ્ઞા થતાં તે ગૃહસ્થ શિષ્ય તેમને વંદના કરી ચાલી નીકળે હતો અને તે વિદ્વાન ગુરૂ તથા તેમને શિષ્ય બને કઈ પવિત્ર તીર્થમાં યાત્રા કરવાને ત્યાં વિહાર કરી ચાલી નીકળ્યા હતા. છે ? ને , ન સાચું બેલવું તે તપસ્યા બરાબર જુઠું બેલવું તે મહા પાપ 999999999999999999999999છે = = આ. પ્રી. છે જે 20000000000000 છે. Sણ છ છછ . 9 o મા . g 16: as add g g s વ - u શ સ g: a t a 10000000000000000000 * છે ન s ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com