________________
વિસ્મરણ
ણથી પીડિત એવી તે પ્રમાએ કુબેરને સ્પર્શ કર્યો અને તેથી તે તરત જાગ્રત થઈ ગયો. જાગ્રત થયેલા કુબેરે જોયું ત્યાં પિતાની પાસે કાંતાને ઊભેલી દીઠી. તેણે સુબ્રમથી પુછયું “ અત્યારે કેમ આવ્યાં છે?” કાંતા મંદ સ્વરે બેલી–“તમારી ઈચ્છાને આધીન થવા આવી છું” જેના ઘરમાં હું મીજબાન થઈ આવ્યો છું અને જેનું હું અન્ન ખાઉ છું. એવા સંબંધીના ઘરમાં દુરાચાર સેવ એ મને યોગ્ય લાગતું નથી. માટે તમે પાછા ચાલ્યાં જાઓ અને તમારા પતિની શુદ્ધ હદયથી સેવા કરે. “કુબેરના આવા વચન સાંભળી નિરાશ થયેલી કાંતા કાલાવાલા કરતી બેલી...” કુબેર, તમારે આ વખતે મારે અનાદર કરે એગ્ય નથી. મારા બંને કુળની મર્યાદા છેડી હું તમારી પાસે આવી છું. મને આમ નિરાશ કરવી એ તમારા કુળને ઘટે નહિં. હું મારી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય જવાની નથી. આ પ્રમાણે કુબેર અને કાંતાની વચ્ચે કેટલીક ગઝગ ચાલી હતી.
આ તરફ દૈવયેગે શય્યામાં સુતેલે મનેરમ જાગી ગયો. તેણે પિતાની પાસે કાંતાને દીઠી નહિ, એટલે તે સંભ્રમ પામી વિચાર કરવા લાગ્યો, તરત ઘરની બાહર નીકળી તે પિતાની સ્ત્રીને આમતેમ શોધવા લાગે, શેતે શેતે અતિથિ ગૃહની પાસે આવ્યા, ત્યાં ઝીણે ઝીણે મનુષ્યને સ્વર તેના સાંભળવામાં આવ્યું. તે હળવે હળવે શંકા કરતા અતિથિ ગૃહના દ્વાર આગળ ઉ. ભે રહ્યા. ત્યાં અંદર કાંતા અને કુબેરની વાતચિત તેને સાંભળવામાં આવી. અતિથિ ગૃહમાં એક નાને દીપક બળ હને, તેથી તેની દષ્ટિ પણ તેમને જેવાને સમર્થ થઈ હ. તી. કાંતા અને કુબેરની વચ્ચે જે વાતચિત થઈ હતી, તે બધી તે. ના સાંભળવામાં આવી હતી. આખરે યુવાન છતાં કુલીનતાના પ્રભા વથી કબરે કાંતાની પ્રાર્થના સ્વીકારી નહિં અને તેથી તે વૈવનવતી અમદાએ બળાત્કારે કુબેરને આલિંગન કર્યું તથાપિ જિતેંદ્રિય કુબેરે તેણને તરછોડી નાખી.
કુબેરની આવી સવૃત્તિ અને કાંતાની નઠારીવૃત્તિ જોઈ મનેર મ આશ્ચર્ય પામ્યો હતો. તેણે પિતાના મનમાં કુબેરને સત્કાર અને કાંતાને ધિક્કાર આપ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com