________________
માન.
૨૦૩
ન્યા, અને તે વખતે તમે મને તમારા વ્યાધિગ્રસ્ત છેકરાને મતાન્યા હતા. તમારા પુત્રના શરીર ઉપર સેજા જોઈ મને યશેાવિજયજી મહારાજના એક લેાક યાદ આવ્યે હતેા. અનેતે ઉપરથી મારા મનમાં અનેક પ્રકારના વૈરાગ્યભાવ પ્રગટ થયા હતા, તે ભાવને લઇને મે' મારા હૃદયમાંથી નિ:શ્વાસ મૂકયેા હતે. તે પછી જ્યારે રસ્તામાં પેલા શૃં ગાર ધારી વધ્યપુરૂષ જોવામાં આવ્યા. તેને જોવાથી પણ મને તેજ મહાનુભાવના શ્લોક પુનઃસ્મરણમાં આબ્યા, તેથી મે ક્રીવાર નિઃશ્વાસ મૂકયા હતા.
'
મુનિની આ વાણી સાંભળી તે શ્રાવક ખેલ્યા- ભગવાન, તે શ્રી યશેવજયજી મહારાજના લેાક કેવે! છે ? તે કૃપા કરી સંભળાવે. આપના પવિત્ર મુખથી એ વાડ્ડી સાંભળી મારા આત્માને અપાર આનંદ ઉત્પન્ન થશે.
તે શ્રાવકના આવા આગ્રહ જાણી તે મુનિ નીચે પ્રમાણે તે શ્લાક ખેલ્યા~~~
પર यथा शोफस्य पुष्टत्वं
यथा वा वध्यमंमनम् ।
तथा जानन् जवोन्मादમાત્મતૃતો મુત્તિન્નેવેત્” ॥ ॥
“ સાજાની પુષ્ટિ અને વધ્યમનુષ્યના શ્રૃંગારની જેમ આ સ’સા રના ઉન્માદને જાણી મુનિ આત્માને વિષે તૃપ્ત થાય છે.
હું શ્રાવક, આ સંસારમાં જેટલા પદાર્થÎ ઉન્માદ રૂપ છે, તે ખ ધા સેાજાથી પુષ્ટ થયેલા શરીરની જેમ નુકશાનકારક છે. જેમ શરીરના સેાજાની પુષ્ટિ તે શરીરના નાશને માટે થાય છે, તેમ આ સંસારમાં જે આનંદદાયક બનાવે લાગે છે, તે બધા તે સ ંસારી જીવના નાશને માટે—પરિણામે દુ:ખ આપવાને માટે થાય છે. વળી શુળીએ ચડાવા તૈયાર કરેલા માણસને શૃંગારથી સુશેાભિત કરી પછી તેના શુળીથી નાશ કરે છે. તેથી તે વધ્યપુરૂષનેા શૃંગાર જેમ સુશાભિત છતાં પરિણામે તે નાશના હેતુરૂપ છે, તેવી રીતે આ સંસારના ઉન્માદા, જેએ ઉપરથી સારા દેખાય છે પણ તે વધ્યપુરૂષના શૃંગારની જેમ નાશના કારણરૂપ થાય છે, S.K.-૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com