________________
જ.
*
:
२८४
જૈન શશિકાન્ત. તત્વસુલભ છે. એ પરમ પવિત્ર તત્વના પ્રકાશથી તમારી અંતરંગવૃત્તિ આનંદમય થઈ જશે. અને તમે આ માનવ જીવનની સાર્થકતા કરી શકશે. પ્રભુ તમારી ઈચ્છા સફળ કરે. - ગુરૂના આવા સતેષના વચન સાંભળી શિષ્ય વિનયપૂર્વક બે
લ્યા–“મહાનુભાવ, આપને અનુગ્રહથી અમારા આત્માને ઉદ્ધાર થશે. હવે કૃપા કરી વિદ્યાતત્ત્વ ઉપર કાંઈ ઉપદેશ આપો. જેથી અમારા હૃદયમાં એ પરમતત્વને વિશેષ પ્રકાશ થાય.”
ગુરુ-શિષ્ય, વિદ્યાતત્ત્વને માટે જેટલું કહીએ તેટલું ડું છે. એ મહાતત્વના પ્રભાવથી હૃદયમાં શુદ્ધ જ્ઞાનને ઉદય થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થઈ જાય છે.
ગૃહસ્થ શિષ્ય––ભગવાન, આપે કહ્યું કે, વિદ્યાતત્વથી અંધ કારને નાશ થઈ જાય છે. તે તે અંધકાર કર્યું સમજવું? અને તે અંધકાર કેવા પ્રકારનું છે ? અને કેવી રીતે નાશ પામે? તે મને કૃ પા કરી સમજાવે.
ગુરૂ–પ્રિય શિ, તેને માટે મહાનુભાવ શ્રી યશોવિજ્યજી નીચે પ્રમાણે લખે છે, તે તમે તમારા હૃદયમાં સ્થાપિત કરી રાખજો
“ઐવિદ્યાતિષ્યિ સાવિઘાંગનારા આ . पश्यन्नि परमात्मान मात्मन्येव हि योगिनः॥ १ ॥ * “જૈન ગિઓ અવિઘારૂપી અંધકારને નાશ થતા પિતાની દૃષ્ટિમાં વિદ્યારૂપ અંજન આંજી પિતાના આત્માની અંદર પરમાત્માને જુવે છે.”૧ . - અનાત્મીય–પિતાની ન હોય તેવી વસ્તુને વિષે મારાપણાની બુદ્ધિ કરવી, તે અવિદ્યા કહેવાય છે. તે અવિદ્યારૂપ અંધકારને નાશ થતાં આત્મા અને આત્માના ધર્મને વિષે મમત્વ કરવારૂપ દષ્ટિના
ગદોષને હરવાને વિદ્યા એટલે જ્ઞાન દૃષ્ટિરૂપ અંજન લગાડી તે વડે પિતાને વિષે રહેલ પરમાત્મારૂપ પૂર્ણ બ્રહ્મને જુવે છે.
હે પ્રિય શિષ્ય, આવા વિદ્યાતને વિષે તમારે પૂર્ણ પ્રેમ ધા રણું કરે. એ તમારે પ્રેમ તમારા આત્મતત્વને નિર્મળ કરનાર આ ને સિદ્ધિ પદને પ્રાપ્ત કરાવનાર થઇ પડશે.
આપણા પ્રાચીન તીર્થકરે, ગણધરે અને સૂરિવરે–એ તત્ત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com