________________
૨૯૦
જેન શશિકાન્ત પર્વત ઉપર આરૂઢ થઈ શકે છે. જે ઉપર આરૂઢ થવાથી ભવ્ય મનુ ધ્યને દેહાદિકને વિષે થયેલા આત્માને અભેદ રૂપ બ્રમ દૂર થઈ જાય છે.
હે શિષ્ય, વળી આ આત્માની અંદર છકારક સારી રીતે પ્રવની શકે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણએ છકારક કહેવાય છે. આમાં પિતે વસ્તુતાએ અકર્તા છે, તથાપિ જીવ તત્વના ગયી કર્મને કર્તા રૂપે દેખાય છે.
કિયાના કર્મમાં તે આત્મા કર્મ રૂપે છે. જ્ઞાનાદિ સર્વ કાર્યનું સાધન છે, માટે કરણકારક પણ આમાં છે. શુદ્ધ પરિણામનું દાન લેવાને પોતે જ પાત્ર છે, માટે આમ સંપ્રદાનકારક પણ છે. પૂર્વ જ્ઞાનાદિકના પર્યાયથી ઉત્તરોત્તર પયયને પામનારે આત્મા અપાદાનકારક થાય છે. અને ચેતનપણાને તથા નિત્યપણને તે આધાર છે, માટે અધિકરણકારક પણ આમાં થઈ શકે છે. એથી, આત્મા, આત્માને, આત્માવડે, આત્માને માટે, આમાથી અને આત્માને વિષે જાણે છે, માટે એ છકારક તેનામાં સારી રીતે પ્રવર્તે છે. - ગુરૂની આવી વાણી સાંભળી તે શિખે હદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમણે તે વિષે વિશેષ ઉપદેશ કરવાની ગુરૂને પ્રાર્થને કરી તે ઉપરથી ગુરૂ નીચે પ્રમાણે બેલ્યા ' હે વિનીત શિષ્ય, એ વિકતત્વ જો બરાબર સમજવામાં આવે તે તેનાથી કે લાભ થાય છે? તેને માટે એક દષ્ટાંત મનન કરવા ગ્ય છે – ' વસંતપુરમાં દેવચંદ અને કર્મચંદ નામે બે મિત્ર હતા. તેઓને પરસ્પર એવી ગાઢ મૈત્રી હતી કે, જેથી તેઓ આસન, શયન, ભજન અને માનમાં સાથે જ રહેતા હતા. તે બંનેના માતાપિતા ગુજરી ગયાં હતાં. તેમજ તેમને સાદર બંધુને બહેન કાંઈ હતા નહીં આથી તેમને વાસ સાથેજ થતા હતા. તેઓએ એ નિયમ રાખે હતું કે, એક માસ સુધી દેવચંદ કર્મચંદને ઘેર રહે. અને પછી એકમાસ કર્મચંદ દેવચંદને ઘેર રહે. આ પ્રમાણે વારાફરતી તેઓ એક બીજાને ઘેર વસતા હતા. તેઓની સ્ત્રીઓ પણ તેમને લઈને પરસ્પર ગાઢ મિત્રામાં જોડાઈ હતી. આ પ્રમાણે કેટલાએક દિવસ વીતી ગયા પછી એક વખતે દેવચંદની સ્ત્રી વ્યાધિગ્રસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com