________________
-
વિવેક,
૨૯પ
અને તે બંનેના હદય નિઃશંક થઈ ગયા. પછી દેવચંદે અંજળિ જેડી વિનંતિ કરી કે, મહાનુભાવ, મારે ચારિત્ર ગ્રહણ કરવું છે, હું તેને અધિકારી છું કે નહીં? જે હું ચારિત્રને અધિકારી હું તે કૃપા કરી મને દીક્ષા આપે. આપના જેવા મહાત્માઓ ઉપકારશીળ હોય છે.
મુનિએ કહ્યું, “ભદ્ર, તારામાં જે શસ લેવાની શક્તિ હોય તે તું દીક્ષા ગ્રહણ કરજે. દીક્ષા ગ્રહણ કરવાથી તારે સજાવેલું અને તીફણ ધારવાળું ખી લેવું પડે છે.”
મુનિના આવાં વચન સાંભળી દેવચંદ અને કર્મચંદ આશ્ચર્ય પામી ગયા અને તેમણે ઈતેજારીથી પુછયું, “ ભગવદ્ , આપણું દયા ધર્મની દીક્ષામાં વળી શસ્ત્ર લેવું પડે, એ વાત કેમ સંભવે? આપના જેવા જૈનમુનિના વચનમાં કાંઈપણ મિથ્યા પ્રરૂપણ હાય નહી. તે છતાં અમારી અપમતિમાં આપની વાણુને ગૂઢાર્થ સમજવામાં આવતું નથી. માટે આપ સ્પષ્ટ રીતે અમને સમજાવે.” . બંને ભદ્રિક શ્રાવકેની પ્રાર્થના સાંભળી તે મુનિ સાનંદ વદને બેલ્યા–“ ભદ્ર, જૈનદીક્ષાને સંયમ લે, તે અતિ દુષ્કર છે. આ પણ જૈન વિદ્વાનોએ એ સંયમને સસ્ત્રની ઉપમા આપેલી છે. તે સં. યમરૂપી અને વિવેકરૂપી સરાણથી સજાવવું જોઈએ. જ્યારે તેને વિવેકરૂપી સરાણમાં સજાવે છે, ત્યારે તે ધૃતિ એટલે સંતેષરૂપી ધારાવાળું તિર્ણ થાય છે. પછી એ સંયમરૂપ અન્નકર્મરૂપ શત્રને છેદન કરવાને સમર્થ થાય છે. કહેવાને આશય એ છે કે, જે ચારિ ત્ર લઈ એ સંયમરૂપ અસ્ત્રને બરાબર તીક્ષણ કરે તે મુનિ કર્મરૂપી શત્રુઓને ઉછેદ કરવાને સમર્થ થાય છે. તેને માટે મહાનુભાવ શ્રી યશવિજ્યજી નીચે પ્રમાણે તેવાજ ભાવાર્થનું એક પદ્ય લખે છે –
“હવાહ વિન, शाणे नोत्तेजितं मुनः। धृति धारोवणं कर्म
રા_છે ત ા . અથ–વિવેકરૂપી સરાણે કરીને સજાવેલું, અને ધૃતિરૂપી ધારથી તીવ્ર કરેલું સંયમરૂપી મુનિનું અસ્ત્ર કર્મરૂપ શત્રુઓને છેદવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com