Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 306
________________ 3 , 2 શિS - ". ગws, E [, હા સમ ચત્વારિશ બિંદ–વિસ્મરણ. ગૃહસ્થશિષ્ય–“ભગવદ્ , મારે આપને કેટલુંએક પુછવાનું છે, પણ તે મારા મરણમાં આવતું નથી. કોઈ કોઈવાર મારી મરણશકિત મંદ પડી જાય છે. તેથી મને ઘણેજ કંટાળો આવે છે. તે આપ કૃપા કરી એ ઉપાય બતાવે કે જેથી મને કોઈ વાત વિ. સ્મરણ ન થાય. * *, * .. *.. T HITT : +===sRs 11... mirr 18 | | ૩-ડે વિનીત શિષ્ય, આ જગતમાં કેટલીએક વાત : CH - વિસ્મરણ કરવા જેવી છે અને કેટલીક વાત સ્મરણ રાખવા જેવી હોય છે. તેથી મનુષ્યને સમરણશક્તિની સાથે વિસ્મરણ થવાની પણ જરૂર છે. જે મનુષ્ય માં વિમરશું થવાનું ન હોત તે તેઓ વિશેષ દુઃખી થાત. વિમરણને લઈને કેટલાએક આત્માઓ સુખી થયા છે, થાય છે અને થશે. | ગૃહસ્થશિષ્ય–ભગવન, આપનાં આ વચન સાંભળી મને આશ્ચર્ય થાય છે. કારણકે, વિમરણ થવું એ પ્રમાદ છે અને જગતમાં તે મેટામાં મેટે દુર્ગુણ છે. તેને આપ લાભકારક ગણે છે, એ મને આશ્ચર્ય થાય છે. તે વિષે આપ કૃપા કરીને સમજાવે. ગુર–પ્રિયશિષ્ય, વિમરણથી કે લાભ થાય છે અને મનધ્ય આત્માને તે કેવું ઉપયોગી છે? તે તું ધ્યાન દઈને સાંભળ. આ જગમાં મનુષ્યને મોટે ભાગે સ્મરણશક્તિને કેળવવા પ્રયત્ન કરતો જોવામાં આવે છે, પણ કઈ વિસ્મરણના લાભને વિચાર કરતું નથી પરંતુ વ્યવહારમાં અને ધર્મમાં ઉત્તમ પ્રકારને લાભ પ્રાપ્ત કરવા માટે સ્મરણશકિતને કેળવવાની જેટલી આપણે અગત્ય છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318